ન્યાયી રીતે વર્તવાથી મિત્રો વધે છે. (હદીસ બોધ)

બોધ વચન

બાળકને બોલતાં શીખવવામાં બે વરસ લાગે છે. માણસને ચૂપ રહેતાં શીખવવામાં સાઈઠ વરસ લાગે છે. -ગ્રોનેજ

આજની આરસી
૧૩ ફેબ્રુઆરી શુક્રવાર ૨૦૨૬
૨૪ શાબાન હિજરી ૧૪૪૭
મહા વદ અગિયારસ સંવત ૨૦૮૨
સુબ્હ સાદિક ૫-૫૩
ખત્મે ઝવાલ ૧૨-૫૪
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૭-૧૩
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૬-૩૪

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts