કોઈપણ માણસના દિલમાં ઈમાન અને ઈર્ષ્યા સાથે નથી રહી શકતા.
(હદીસ બોધ)
બોધ વચન
જે માણસો સવારથી જ સત્કાર્યો શરૂ કરે છે એમને દિવસનો દરેક કલાક મજા આપે છે અને તેમની આસપાસની દરેક વસ્તુમાંથી તેમને માટે શાંતિ અને ઉલ્લાસ જન્મે છે. – ગેસનર
આજની આરસી
૨૬ એપ્રિલ રવિવાર ૨૦૨૬
૮ ઝિલકદ હિજરી ૧૪૪૭
વૈશાખ સુદ દસમ સંવત ૨૦૮૨
સુબ્હ સાદિક ૪-૪૭
ખત્મે ઝવાલ ૧૨-૩૮
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૬-૧૦
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૭-૦૫
Facebook
0
Twitter
0