સુખ સંપત્તિમાં નહીં પરંતુ માણસના હૃદયમાં છે -હદીસ બોધ
બોધ વચન
વારસામાં મળેલી કોઈ મિલકત પ્રામાણિકતા કરતાં વધુ સમૃદ્ધ હોતી નથી. -શેક્સપિયર
આજની આરસી
૨૩ ઓગસ્ટ રવિવાર ૨૦૨૬
૯ રબીઉલ અવ્વલ હિજરી ૧૪૪૮
શ્રાવણ સુદ અગિયારસ સંવત ૨૦૮૨
સુબ્હ સાદિક ૪-૫૬
ખત્મે ઝવાલ ૧૨-૪૩
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૬-૧૯
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૭-૦૬
Facebook
0
Twitter
0