માણસ તેની બુદ્ધિથી વખણાય છે. – હદીસ બોધ
બોધ વચન
વિદ્વાન, મૂર્ખ, મિત્ર અને ગુરૂ સાથે વિવાદ કરવો નહીં. – ચાણક્ય
આજની આરસી
૨૫ ઓગસ્ટ મંગળવાર ૨૦૨૬
૧૧ રબીઉલ અવ્વલ હિજરી ૧૪૪૮
શ્રાવણ સુદ તેરસ સંવત ૨૦૮૨
સુબ્હ સાદિક ૪-૫૭
ખત્મે ઝવાલ ૧૨-૪૨
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૬-૨૦
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૭-૦૪
Facebook
0
Twitter
0