કોઈએ કરેલા ઉપકારનો બદલો વાળવો એ તેના ઉપકારમાંથી મુક્ત થવું છે. (હદીસ બોધ)

 

બોધ વચન

 

આજના સૂર્યને કાલના વાદળ પાછળ સંતાડી દેવો તેનું નામ ચિંતા છે. – કેમ્પ

 

આજની આરસી

૨૫ સપ્ટેમ્બર શુક્રવાર૨૦૨૬
૧૨ રબીઉલ આખર હિજરી ૧૪૪૮
ભાદરવા સુદ ચૌદસ સંવત ૨૦૮૨
સુબ્હ સાદિક ૫-૧૦
ખત્મે ઝવાલ ૧૨-૩૨
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૬-૨૯
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૬-૩૪

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks