દાન કરવાથી દોલત ઘટતી નથી. (હદીસ બોધ)
બોધ વચન
તમારી હાજરીમાં જે તમારાથી ડરે છે એ ગેરહાજરીમાં તમને ધિક્કારશે. -કુલર
આજની આરસી
૨૭ નવેમ્બર શુક્રવાર ૨૦૨૬
૧૬ જમાદિલ આખર હિજરી ૧૪૪૮
કારતક વદ ત્રીજ સંવત ૨૦૮૩
સુબ્હ સાદિક ૫-૩૭
ખત્મે ઝવાલ ૧૨-૨૭
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૭-૧૨
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૫-૫૩
Facebook
0
Twitter
0