International

અમેરિકામાં ઈદ-ઉલ-અઝહાની ઉલ્લાસભેર ઉજવણી

 

અમેરિકામાં કોરોના વાઈરસની બિમારી વચ્ચે અમેરિકામાં વસતા મુસ્લિમ બિરાદરોએ ભારે ઉત્સાહથી  ઈદ-ઉલ-અઝહા(બકરીઈદ) ઉજવણી મસ્જિદોમાં  ઇદની નમાઝ અદા કરી હતી. અમેરિકામાં આજે (શુક્રવારે) વહેલી સવારે મુસ્લિમો ભેગા મળી  ઈદ-ઉલ-અઝહા (બકરીઈદ) નમાઝ અદા કરી એકબીજાને ઇદ મુબારક પાઠવી હતી…પરસ્પર સંપ, સહકાર અને ભાઇચારાના સંદેશ લઇને દરવર્ષે આવતી ઈદ-ઉલ-અઝહા (બકરીઈદ)ની નમાઝ સોશિયલ ડિસ્ટન્સ સાથે મુસ્લિમ બિરાદરોએ અદા કરી હતી. બોસ્ટન, ન્યૂયોર્ક, ન્યુજર્સીમાં ઇદુલ ફિત્રની (રમઝાન )ઈદની ઉલ્લાસભેર ઉજવણી થઇ હતી. બર્લિંગ્ટન મસ્જિદમાં મુસ્લિમ બિરાદરોએ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી ઈદની નમાઝ અદા કરતા પહેલાં મોૈલાનાએ બયાન ફરમાવ્યું હતું.

 

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
International

ઇઝરાયેલે યમનમાં પાવર સ્ટેશન, બંદરો પર હવાઈ હુમલા શરૂ કર્યા

(એજન્સી)…
Read more
International

ગાઝા પર યુદ્ધ દરમિયાન ઇઝરાયેલની જાતીય હિંસા, ગેંગરેપના પુરાવા : અહેવાલ

(એજન્સી)…
Read more
International

ગાઝા પર યુદ્ધ દરમિયાન ઇઝરાયેલની જાતીય હિંસા, ગેંગરેપના પુરાવા : અહેવાલ

(એજન્સી)…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.