National

મોદીસરકારે૨૦૧૯-૨૦૨૧વચ્ચેઈંધણનાકરમાંથી ૫,૭૯,૦૦૦કરોડરૂપિયાએકત્રકર્યા, RTIમાંખુલાસો

એજન્સી)                                         તા.૧૭

એકઆરટીઆઈનાજવાબમાંએજાણકારીમળીછેકેમોદીસરકારે, જેણે૨૦૧૪માંતેનાએકચૂંટણીપંજાતરીકેઇંધણનીવધતીકિંમતોનેકાબૂમાંલેવાનુંવચનઆપ્યુંહતું, તેણેપેટ્રોલઅનેડીઝલપરલાદવામાંઆવેલાકરમાંથી૫,૭૯,૦૦૦કરોડએકત્રકર્યાછે.

આરટીઆઈનાજવાબમુજબએક્સાઈઝડ્યુટીદ્વારાટેક્સ-કલેકશનનામહિનાવારડેટાપ્રદાનકરવામાંઆવ્યાછે, જ્યારેમોદીસરકારેડીઝલપરટેક્સતરીકેરૂા. ૧,૩૧,૭૮૬કરોડએકત્રકર્યાહતા, ત્યારેતેણેનાણાકીયવર્ષ૨૦૧૯-૨૦અને૨૦૨૦-૨૧વચ્ચેપેટ્રોલપરટેક્સતરીકેરૂા. ૭૫,૨૭૧કરોડએકત્રકર્યાછે.

આરટીઆઈજવાબદર્શાવેછેકેમોદીસરકારેનાણાકીયવર્ષ૨૦૨૦-૨૧માંડીઝલપરનાટેક્સમાંથીરૂા. ૨,૫૯,૫૬૦કરોડઅનેપેટ્રોલપરરૂા. ૧,૧૨,૩૮૪કરોડએકત્રકર્યાછે.

કેન્દ્રસરકારદ્વારાવસૂલવામાંઆવતીઆબકારીજકાતઉપરાંત, ડીઝલઅનેપેટ્રોલપરરાજ્યોદ્વારામૂલ્યવર્ધિતકર (વેટ) વસૂલવામાંઆવેછે.

નવીનતમમાહિતીમુજબ, કેન્દ્રસરકારપેટ્રોલપરપ્રતિલિટરરૂા. ૩૨.૯અનેડીઝલપરરૂા. ૩૧.૮પ્રતિલિટરએક્સાઇઝડ્યુટીવસૂલેછે.  આપેટ્રોલઅનેડીઝલનીવર્તમાનછૂટકકિંમતોનાઅનુક્રમે૩૧ટકાઅને૩૪ટકાછે.

પેટ્રોલનીછૂટકકિંમતમાંલગભગ૫૪ટકાકેન્દ્રઅનેરાજ્યનાકરનોસમાવેશથાયછે.

જોકેદિવાળીપછીઘણારાજ્યોએવેટમાંઘટાડોકર્યોહતો, જેનાકારણેપેટ્રોલઅનેડીઝલનાભાવમાંઘટાડોથયોહતો, પરંતુવિશ્લેષકોમાનેછેકેઉચ્ચએક્સાઈઝડ્યુટીનેકારણેતેઅન્યદેશોનીતુલનામાંહજુપણવધુછે.

કોંગ્રેસનાકાર્યકરઅનેઆરટીઆઈકાર્યકર્તાતેજપાલસિંહેજણાવ્યુંહતુંકેડીઝલઅનેપેટ્રોલપરનાઊંચાટેક્સનેકારણેગરીબોનેસૌથીવધુનુકસાનથઈરહ્યુંછે. આંતરરાષ્ટ્રીયબજારમાંક્રૂડઓઈલનાઊંચાભાવહોવાછતાં, કોંગ્રેસનીઆગેવાનીહેઠળનીયુપીએસરકારેસામાન્યમાણસનોબોજહળવોકરવાસબસિડીઆપીહતી.  તેનાથીવિપરિત, મોદીસરકારઆંતરરાષ્ટ્રીયબજારમાંક્રૂડઓઈલનાનીચાભાવહોવાછતાંલોકોનેલૂંટીરહીછે.

કોંગ્રેસેમોદીસરકારદ્વારા ’સ્પાઈનબ્રેકિંગટેક્સકલેક્શન’નોમુદ્દોઘણીવખતઉઠાવ્યોછે.

કોંગ્રેસનેતારાહુલગાંધીએડીઝલઅનેપેટ્રોલપરનાજંગીટેક્સને ‘ટેક્સલૂંટ’ગણાવીહતી.  તેમણેકહ્યુંકેમોદીજીનીસરકારેજનતામાટેમુશ્કેલીમાંમોટોરેકોર્ડબનાવ્યોછે. સૌથીવધુબેરોજગારી : મોદીસરકારમાંછે.  મોદીસરકારમાંસરકારીમિલકતોવેચાઈરહીછે. એકવર્ષમાંપેટ્રોલનાદરોમાંસૌથીવધુવધારોથયોછે. પૂર્વનાણામંત્રીપી. ચિદમ્બરમેપેટ્રોલનાભાવ૧૦૦પ્રતિલીટરનેપારકરીજતામોદીસરકારનીઝાટકણીકાઢીહતી. પીએમમોદીપરહુમલોકરતા, ચિદમ્બરમેઓક્ટોબરમાંટિ્‌વટકર્યુંહતુંકે, “તેમણેઅન્યશતાબ્દીઓનીઉજવણીમાંપણરેકોર્ડકર્યોછે. થોડાઅઠવાડિયાપહેલાપેટ્રોલ૧૦૦રૂપિયાપ્રતિલિટરનેપારકરીગયુંહતુંઅનેહવેડીઝલ૧૦૦રૂપિયાપ્રતિલિટરનેપારકરીગયુંછે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
NationalPolitics

કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન ? ઝઘડતા નેતાઓ પર લગામ લગાવતી કોંગ્રેસની ટોચની નેતાગીરી

શાસક કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન થઈ…
Read more
AhmedabadNational

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

(એજન્સી) તા.૧૦દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
NationalPolitics

અરવિંદ કેજરીવાલ ૪૮ કલાકની અંદર દિલ્હીના મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપશે : સુપ્રીમ કોર્ટના પ્રતિબંધો અને કોર્ટનીલાંબી લડાઈ અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, મારૂં ભાગ્ય મતદારોના હાથમાં છે, દિલ્હીમાં વહેલી ચૂંટણીની હાકલ કરી

કેજરીવાલે કહ્યું છે કે, દિલ્હીમાં…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.