Religion

હદીસ બોધ

તમામ બાળકોના સારા કામોને બિરદાવો, જેથી સત્કર્મો કરવા માટે તેમનો ઉત્સાહ વધે. (હદીસ બોધ)

બોધ વચન

જીવનની મુખ્ય ભેટ બે છે. સત્ય અને સૌંંદર્ય. પહેલી ભેટ મેં પ્રેમાળ હૃદયમાં જોઈ તો બીજી મજૂરોના હાથમાં.
-ખલીલ જિબ્રાન