(એજન્સી) નવીદિલ્હી, તા.૨૮
કોરોનાવાયરસનોનવોવેરિયન્ટઓમિક્રોનઝડપથીપ્રસરતોરોગબનીશકેછે, પણઆકોવિડનુંબિનઘાતકસ્વરૂપછે, પણહવેઆસંક્રમણનાનવાવધુજોખમીપ્રકારનોદક્ષિણઆફ્રિકામાંખુલાસોથયોછે. ચીનનીવુહાનલેબનાવૈજ્ઞાનિકોએચેતવણીઆપીછેકે, નિઓકોવમોતનુંઊંચુંપ્રમાણધરાવેછે. તેમજતેનાસંક્રમણનોદરપણવધુછે. હાલઆવેરિટન્ટચામાચિડિયામાંજોવામળ્યુંછે, માણસનેસંક્રમિતકરવામાંમાટેએકમ્યુટેશનનીજરૂરછે. હાલઆવાયરસમાનવમાંફેલાયોનથી.
રશિયનસમાચારસંસ્થાનાઅહેવાલમુજબ, નિઓકોવવાયરસએમઈઆરએસ-કોવસાથેસંબંધિતછે. જેવર્ષ૨૦૧૨-૧૫માંમધ્યપશ્ચિમનાદેશોમાંમળીઆવ્યોહતો. સમાચારસંસ્થાનાજણાવ્યામુજબ, ચીનેશોધીકાઢ્યુંછેકે, નિઓકોવવેરિયન્ટદક્ષિણઆફ્રિકામાંમળીઆવ્યોછે. જેએમઈઆરએસથીસંબંધિતછે. એમઈઆરએસતાવનોપ્રકારછેજેનાલક્ષણોઅનેઅસરસાર્સકોવ-૨જેવાછે. આઅહેવાલમાંએમપણજણાવવામાંઆવ્યુંછેકે, ચીનનાસંશોધકોએશોધીકાઢ્યુંછેકે, નિઓકોવનેકારણેમૃત્યુથવાનોદરપણઊંચોછે. આવેરિયન્ટથીસંક્રમિતથનારત્રણમાંથીએકદર્દીનુંમોતથાયછે. વેક્ટરસંશોધનકેન્દ્રએજણાવ્યુંહતુંકે, તેઓચીનદ્વારાઉપલબ્ધકરાવવામાંઆવેલાઆંકડાથીવાકેફછેતેઓનિઓકોવઅંગેમાહિતગારછે. હાલનાસમયેએમુદ્દોનથીકે, કોરોનાવાયરસનોનવોવેરિયન્ટસક્રિયરીતેમાનવોમાંફેલાઈરહ્યોછે. રશિયનસ્ટેટવાયરોલોજીએન્ડબાયોટેક્નોલોજીરિસર્ચસેન્ટરેએકનિવેદનમાંઆઅંગેનીવિગતોજણાવીહતી. એવાતપણનોંધનીયછેકે, કોરોનાવાયરસનોનવોવેરિયન્ટઓમિક્રોનસૌપ્રથમવખતદક્ષિણઆફ્રિકામાંમળીઆવ્યોહતો. આનવોવેરિયન્ટચિંતાનોવિષયછેપણતેએટલોઘાતકનથી. આવેરિયન્ટથીસંક્રમિતથતાંદર્દીઓનેહોસ્પિટલમાંદાખલકરવાનીજરૂરપડતીનથી. વિશ્વઆરોગ્યસંગઠનેજણાવ્યુંહતુંકે, ઊંચારસીકરણનેકારણેવર્તમાનસમયમાંમોતનોઆંકડોનીચેગયોછે. સંગઠનેવધુમાંજણાવ્યુંહતુંકે, ઓમિક્રોનથીથતાંમોતનોદરપણનજીવોછે. ગતવર્ષનાઅંતેદક્ષિણઆફ્રિકામાંથીમળીઆવેલઓમિક્રોનવેરિયન્ટઝડપથીપ્રસરતોહોવાથીતેણેટૂંકસમયમાંજવિશ્વનેપોતાનીચુંગલમાંલીધુંહતું. ભારતમાંપણકોરોનાનાઆનવાસ્વરૂપેચિંતાજન્માવીહતી. દેશનામેટ્રોશહેરોમાંઆવેરિયન્ટનાવધુદર્દીઓજોવામળ્યાહતા. જોકે, ભારતનાગામડાઓમાંઆવેરિયન્ટનુંપ્રમાણઓછુંહોવાનુંપણનોંધાયુંહતું. કોરોનાનાનવાસ્વરૂપનેકારણેભારતમાંઆચેપનાદૈનિકકેસોમાંપણચિંતાજનકરીતેઉછાળોઆવ્યોહતો. ભારતમાંછેલ્લા૨૪કલાકમાંકોરોનાવાયરસના૨લાખ૫૧હજાર૨૦૯નવાકેસનોંધાયાછેઅને૬૨૭લોકોનાંમોતથયાછે. દેશમાંદૈનિકહકારાત્મકતાદરહવેઘટીને૧૫.૮૮ટકાપરઆવીગયોછે. મોટીવાતએછેકે, ગઈકાલથીદેશમાં૧૨ટકાકેસઓછાથયાછે. ભારતનાકેન્દ્રીયસ્વાસ્થ્યમંત્રાલયદ્વારાજાહેરકરવામાંઆવેલાઆંકડાઅનુસાર, હવેદેશમાંએક્ટિવકેસનીસંખ્યાઘટીને૨૧લાખ૫હજાર૬૧૧થઈગઈછે, તેજસમયેઆરોગચાળાનેકારણેજીવગુમાવનારાલોકોનીસંખ્યાવધીને૪લાખ૯૨હજાર૩૨૭થઈગઈછે. માહિતીઅનુસાર, ગઈકાલેત્રણલાખ૪૭હજાર૪૪૩લોકોસાજાથયાહતા, ત્યારબાદઅત્યારસુધીમાં૩કરોડ૮૦લાખ૨૪હજાર૭૭૧લોકોચેપમુક્તથઈગયાછે. હાલમાંદૈનિકચેપદર૧૫.૮૮ટકાછે.