HealthNational

દર ત્રણ માંથી એક દર્દીનું મોત : કોરોનાના નવા વેરિયન્ટ નિઓકોવ અંગે ચીની વૈજ્ઞાનિકોનો ખુલાસો

(એજન્સી)             નવીદિલ્હી, તા.૨૮

કોરોનાવાયરસનોનવોવેરિયન્ટઓમિક્રોનઝડપથીપ્રસરતોરોગબનીશકેછે, પણઆકોવિડનુંબિનઘાતકસ્વરૂપછે, પણહવેઆસંક્રમણનાનવાવધુજોખમીપ્રકારનોદક્ષિણઆફ્રિકામાંખુલાસોથયોછે. ચીનનીવુહાનલેબનાવૈજ્ઞાનિકોએચેતવણીઆપીછેકે, નિઓકોવમોતનુંઊંચુંપ્રમાણધરાવેછે. તેમજતેનાસંક્રમણનોદરપણવધુછે. હાલઆવેરિટન્ટચામાચિડિયામાંજોવામળ્યુંછે, માણસનેસંક્રમિતકરવામાંમાટેએકમ્યુટેશનનીજરૂરછે. હાલઆવાયરસમાનવમાંફેલાયોનથી.

રશિયનસમાચારસંસ્થાનાઅહેવાલમુજબ, નિઓકોવવાયરસએમઈઆરએસ-કોવસાથેસંબંધિતછે. જેવર્ષ૨૦૧૨-૧૫માંમધ્યપશ્ચિમનાદેશોમાંમળીઆવ્યોહતો. સમાચારસંસ્થાનાજણાવ્યામુજબ, ચીનેશોધીકાઢ્યુંછેકે, નિઓકોવવેરિયન્ટદક્ષિણઆફ્રિકામાંમળીઆવ્યોછે. જેએમઈઆરએસથીસંબંધિતછે. એમઈઆરએસતાવનોપ્રકારછેજેનાલક્ષણોઅનેઅસરસાર્સકોવ-૨જેવાછે. આઅહેવાલમાંએમપણજણાવવામાંઆવ્યુંછેકે, ચીનનાસંશોધકોએશોધીકાઢ્યુંછેકે, નિઓકોવનેકારણેમૃત્યુથવાનોદરપણઊંચોછે. આવેરિયન્ટથીસંક્રમિતથનારત્રણમાંથીએકદર્દીનુંમોતથાયછે. વેક્ટરસંશોધનકેન્દ્રએજણાવ્યુંહતુંકે, તેઓચીનદ્વારાઉપલબ્ધકરાવવામાંઆવેલાઆંકડાથીવાકેફછેતેઓનિઓકોવઅંગેમાહિતગારછે. હાલનાસમયેએમુદ્દોનથીકે, કોરોનાવાયરસનોનવોવેરિયન્ટસક્રિયરીતેમાનવોમાંફેલાઈરહ્યોછે. રશિયનસ્ટેટવાયરોલોજીએન્ડબાયોટેક્‌નોલોજીરિસર્ચસેન્ટરેએકનિવેદનમાંઆઅંગેનીવિગતોજણાવીહતી. એવાતપણનોંધનીયછેકે, કોરોનાવાયરસનોનવોવેરિયન્ટઓમિક્રોનસૌપ્રથમવખતદક્ષિણઆફ્રિકામાંમળીઆવ્યોહતો. આનવોવેરિયન્ટચિંતાનોવિષયછેપણતેએટલોઘાતકનથી. આવેરિયન્ટથીસંક્રમિતથતાંદર્દીઓનેહોસ્પિટલમાંદાખલકરવાનીજરૂરપડતીનથી. વિશ્વઆરોગ્યસંગઠનેજણાવ્યુંહતુંકે, ઊંચારસીકરણનેકારણેવર્તમાનસમયમાંમોતનોઆંકડોનીચેગયોછે. સંગઠનેવધુમાંજણાવ્યુંહતુંકે, ઓમિક્રોનથીથતાંમોતનોદરપણનજીવોછે. ગતવર્ષનાઅંતેદક્ષિણઆફ્રિકામાંથીમળીઆવેલઓમિક્રોનવેરિયન્ટઝડપથીપ્રસરતોહોવાથીતેણેટૂંકસમયમાંજવિશ્વનેપોતાનીચુંગલમાંલીધુંહતું. ભારતમાંપણકોરોનાનાઆનવાસ્વરૂપેચિંતાજન્માવીહતી. દેશનામેટ્રોશહેરોમાંઆવેરિયન્ટનાવધુદર્દીઓજોવામળ્યાહતા. જોકે, ભારતનાગામડાઓમાંઆવેરિયન્ટનુંપ્રમાણઓછુંહોવાનુંપણનોંધાયુંહતું. કોરોનાનાનવાસ્વરૂપનેકારણેભારતમાંઆચેપનાદૈનિકકેસોમાંપણચિંતાજનકરીતેઉછાળોઆવ્યોહતો. ભારતમાંછેલ્લા૨૪કલાકમાંકોરોનાવાયરસના૨લાખ૫૧હજાર૨૦૯નવાકેસનોંધાયાછેઅને૬૨૭લોકોનાંમોતથયાછે. દેશમાંદૈનિકહકારાત્મકતાદરહવેઘટીને૧૫.૮૮ટકાપરઆવીગયોછે. મોટીવાતએછેકે, ગઈકાલથીદેશમાં૧૨ટકાકેસઓછાથયાછે. ભારતનાકેન્દ્રીયસ્વાસ્થ્યમંત્રાલયદ્વારાજાહેરકરવામાંઆવેલાઆંકડાઅનુસાર, હવેદેશમાંએક્ટિવકેસનીસંખ્યાઘટીને૨૧લાખ૫હજાર૬૧૧થઈગઈછે, તેજસમયેઆરોગચાળાનેકારણેજીવગુમાવનારાલોકોનીસંખ્યાવધીને૪લાખ૯૨હજાર૩૨૭થઈગઈછે. માહિતીઅનુસાર, ગઈકાલેત્રણલાખ૪૭હજાર૪૪૩લોકોસાજાથયાહતા, ત્યારબાદઅત્યારસુધીમાં૩કરોડ૮૦લાખ૨૪હજાર૭૭૧લોકોચેપમુક્તથઈગયાછે. હાલમાંદૈનિકચેપદર૧૫.૮૮ટકાછે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
NationalPolitics

કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન ? ઝઘડતા નેતાઓ પર લગામ લગાવતી કોંગ્રેસની ટોચની નેતાગીરી

શાસક કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન થઈ…
Read more
AhmedabadNational

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

(એજન્સી) તા.૧૦દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
NationalPolitics

અરવિંદ કેજરીવાલ ૪૮ કલાકની અંદર દિલ્હીના મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપશે : સુપ્રીમ કોર્ટના પ્રતિબંધો અને કોર્ટનીલાંબી લડાઈ અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, મારૂં ભાગ્ય મતદારોના હાથમાં છે, દિલ્હીમાં વહેલી ચૂંટણીની હાકલ કરી

કેજરીવાલે કહ્યું છે કે, દિલ્હીમાં…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.

1 Comment

Comments are closed.