બાયો સેન્સર કોઇ મહેનત વગર દર્દીઓના શરીરમાંથી પરસેવો બહાર કાઢશે

(એજન્સી) ન્યુયોર્ક,તા.૮
સંશોધન કર્તાઓએ એક એવું બાયોસેંસર વિકસિત કર્યું છે જે રાસાયણિક ઉદ્દીપકના ઉપયોગથી આરામ કરવા દરમિયાન પણ દર્દીના શરીરમાં પરસેવો પેદા કરશે.તેનાખી હોર્મોન્સ અને રસાયણોની તપાસ માટે પરસેવો લોહીની તપાસ માટે વધુ ઉપયોગી સાબિત થશે.સિનસિનાટી યુનિવર્સિટીના પ્રોફેસર જેસન હેઇકનફેલ્ડે કહ્યું કે પરસેવો જૈવિક વિશ્લેષણ માટે લાળ,લોહી અથવા આંસૂ કરતાં વધુ ઉપયોગી છે.અમારો ઉદ્દેશ તે પદ્ધતિઓ હાંસેલ કરવાનો હતો જેનાથી જ્યારે જરુર હોય ત્યારે પરસેવો કાઢી શકાય.તેના માટે સેંસર અને કાર્બાચોલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks