ઉજવણી ઈદુલ ફિત્રની…..

ઈદુલફિત્રની વિશ્વભરમાં થયેલી ઉજવણીની કેટલીક સુંદર તસવીરો અત્રે પ્રસિદ્ધ કરી રહ્યા છીએ. રમઝાનના પવિત્ર માસના અંતિમ તબક્કામાં ચેચન્યાના ગ્રોઝનીમાં આવેલી મસ્જિદમાં ચેચન મુસ્લિમો નમાઝ અદા કરી રહ્યા છે. ઈદ -ઉલ-ફિત્રના રોજ ઈરાકના બગદાદ ખાતે આવેલી મસ્જિદમાં નમાઝ પઢયા બાદ લોકો એકબીજાને ઈદની મુબારકબાદ પાઠવી રહ્યા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks