ઉજવણી ઈદુલ ફિત્રની…..

ઈદુલફિત્રની વિશ્વભરમાં થયેલી ઉજવણીની કેટલીક સુંદર તસવીરો અત્રે પ્રસિદ્ધ કરી રહ્યા છીએ. ઈદ-ઉલ-ફિત્રની નમાઝ બાદ ઈજિપ્તના કૈરો ખાતે આવેલ અલ-સેડ્ડિક મસ્જિદની બહાર ફુગ્ગાઓનું વિતરણ કરવામાં આવી  રહ્યું હતું ત્યારે ઈજિપ્તવાસીઓ ફુગ્ગા પકડવા માટે આતુર હોય તેવું લાગી રહ્યું છે.

ઈદ-ઉલ-ફિત્રના પર્વ નિમિત્તે અફઘાનિસ્તાનના કાબૂલમાં બાળકો ચગડોળમાં બેસીને આનંદ માણી રહ્યા છે. તેમના ચહેરા પર છલકાતી ખુશીને સ્પષ્ટપણે જોઈ શકાય છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts