નવી દિલ્હી,ર૧
મહાન ક્રિકેટર સુનીલ ગાવસ્કરને લાગે છે કે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ડ્રો થયેલી ત્રીજી ટેસ્ટમાં ભારતને પાંચમા બોલરની ખોટ પડી. તેમણે કહ્યુંં કે અશ્વિન, સાહા અને જાડેજા સારા ફોર્મમાં છે અને બેટિંગ કરી શકે છે તો મને લાગે છે કે તમારે પાંચ બોલર અને ૬ બેટ્સમેન સાથે ઉતરવું જોઈએ. પાંચમા બોલરથી ઝડપી બોલરોને થોડો બ્રેક મળી જાત. ઈશાન્ત અને ઉમેશે શાનદાર બોલિંગ કરી.
Facebook
0
Twitter
0