પ્રથમ નજરે પ્રેમ

જ્યારે પ્રથમ નજરે કોઈની પ્રત્યે આકર્ષણ થાય તો તેને પહેલી નજરનો પ્રેમ કહેવાય પરંતુ છેલ્લી બે તસવીરોને આ વાક્ય લાગુ પડતું નથી. તેને આપણે પહેલી નજરની લડાઈ કહી શકીએ.
જર્મનીના મ્યુનીચ ખાતે આવેલા ‘હેલ્લાબરન’ પ્રાણી સંગ્રહાલયમાં પોતાના પાંજરામાં ઊભેલા ફલેમિંગોની આ પ્રથમ તસવીર એટલી સુંદર છે કે તેના પરથી નજર હટાવવાનું મન જ ન થાય.
આર્કિયા એન્ટેરોસ ખાતે સુંદર મજાનાં ફૂલો પર બેઠેલાં ફૂલો કરતાં પણ વધુ સુંદર પતંગિયાઓની તસવીર રમણીય લાગે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks