પેરીસ, તા.૧૩
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ ચોથીવાર બૈલન ડી ઓરનું ટાઈટલ પોતાના નામે કર્યું ફ્રાન્સના ફૂટબોલ આયોજકોએ આની જાણકારી આપતા જણાવ્યું કે, રિયલ મેડ્રિડના ખેલાડી માટે આ વર્ષ ઘણું જબરદસ્ત રહ્યું ૩૧ વર્ષીય પોર્ટુગલ ખેલાડીએ તાજેતરના મહિનામાં રિયલ મેડ્રિડ સાથે ચેમ્પિયન્સ લીગ અને પોર્ટુગલ સાથે યુરોપિયન ચેમ્પિયનશીપ જીતી છે વિશ્વના સર્વશ્રેષ્ઠ ખેલાડીનું ટાઈટલ તેને લાંબા સમયથી બાર્સિલોનાથી તેના હરીફ રહેલા લિયોનલ મેસ્સીથી વારસામાં મળ્યું.
Facebook
0
Twitter
0