(એજન્સી) તા.૨૧
બારાબંકીમાં એક તોફાની યુવકે દલિત મહિલાના ઘરમાં ઘૂસીને તેના પર બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો હતો. મહિલાના પ્રતિકારને કારણે તે નિષ્ફળ ગયો, ત્યારે તેણે તેના મોંમાં પેશાબ કર્યો. તેણે જાતિ વિષયક અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો અને તેને મારી નાખવાની ધમકી આપીને ભાગી ગયો હતો. મહિલાની ફરિયાદ પર પોલીસે તેની ધરપકડ કરી હતી.
Facebook
0
Twitter
0