જે માણસ બે વચ્ચે સુલેહ કરાવવા માટે પોતાના તરફથી કોઈ વાત ઉમેરીને કહે તો તે જૂઠ્ઠો નથી.   – હદીસ બોધ

બોધ વચન

જીવને ઘડપણમાં જ પોતાનાથી થયેલી મોટી – મોટી ભૂલોનું ભાન થાય છે એ જીવનની એક મોટી કરૂણા છે.  – કબીર

આજની આરસી

૧૩ જુલાઈ રવિવાર ર૦૨૫
૧૭ મોહર્રમ હિજરી ૧૪૪૭ 
અષાઢ વદ ત્રીજ સંવત ૨૦૮૧
સુબ્હ સાદિક    ૪-૩૧
ખત્મે ઝવાલ     ૧૨-૪૫
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૬-૦૨ ગુરૂબે  આફતાબ (સૂર્યાસ્ત) ૭-૨૮

]]>

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts