MuslimNational

ભારતીયજેલોમાંઅંડરટ્રાયલકેદીઓમાં૫૫%થી વધુમુસ્લિમો, દલિતોઅનેઆદિવાસીઓછે

(એજન્સી)               નવીદિલ્હી, તા.ર૩

જેલમાંરહેતાકેદીઓઅંગેનાતાજેતરનાવિશ્લેષણમાંકોમનવેલ્થહ્યુમનરાઈટ્‌સઈનિશિયેટિવએજાહેરકર્યુંછેકે, છેલ્લાબેવર્ષમાંભારતીયજેલોમાં૨૩ટકાથીવધુનોવધારોજોવામળ્યોછે. ભારતીયજેલોમાંપહેલાથીજભીડછેઅનેઅત્યંતઅમાનવીયપરિસ્થિતિઓધરાવેછે. આઅહેવાલમાંજણાવાયુંછેકે, પોલીસદ્વારામાત્રરોગચાળાદરમિયાનનવલાખથીવધુલોકોનીધરપકડકરવામાંઆવીહતી. આતારણોનાપગલેઝ્રૐઇૈંએસુપ્રીમકોર્ટ, રાજ્યસરકારો, જેલસત્તાવાળાઓ, અધિકારસંસ્થાઓઅનેકાનૂનીસંસ્થાઓનેજેલોનીભીડનેદૂરકરવામાટેતાત્કાલિકપગલાંલેવાવિનંતીકરીછે. ઝ્રૐઇૈંએએકનિવેદનમાંજણાવ્યુંહતુંકે, ‘આવાઅસાધારણઅંદાજોપાછળનીતપાસમાટેઅદાલતો, ઉચ્ચસત્તાવાળીસમિતિઓઅનેજેલવિભાગોનેકહેવામાંઆવ્યુંહોવાછતાંડિસેમ્બર૨૦૧૯અનેનવેમ્બર૨૦૨૧વચ્ચેજેલનીવસ્તીચિંતાજનકરીતેવધીછે. કેદીઓનીવસ્તીમાંઆવધારોદરવર્ષેકેદીઓનીવસ્તીમાં૨થી૪%નાવધારાકરતાંઘણોવધારેછે. ઝ્રૐઇૈંનાપૃથ્થકરણનામુખ્યતારણોમાંનીચેનાનોસમાવેશથાયછે.

૨૦૧૯થી૨૦૨૧સુધીમાં૧૭રાજ્યોમાંજેલનીવસ્તીમાંસરેરાશ૨૩ટકાનોવધારોનોંધાયોછે, જ્યારેઅગાઉનાવર્ષોમાંતેબેથીચારટકાહતો.

  • સરેરાશજેલમાંકેદીઓનો૧૧૫ટકાથીવધીને૧૩૩ટકાવધારોથયોછે.
  • અંડરટ્રાયલનુંપ્રમાણ૬૯ટકાથીવધીને૭૭ટકાથયુંછે.
  • વર્ષ૨૦૨૦માંલોકડાઉનઅનેસામાન્યલોકોનીઅવર-જવરપરવ્યાપકનિયંત્રણોહોવાછતાં૨૦૧૯કરતાલગભગનવલાખવધુધરપકડોથઈહતી.
  • માત્ર૨૧રાજ્યોસક્રિયપણેતેમનીવેબસાઈટપરજેલનાઆંકડાજાહેરકરેછે.

ઝ્રૐઇૈંનાજેલસુધારણાકાર્યક્રમનાવડામધુરિમાધનુકાએજણાવ્યુંહતુંકે, ભારતનીપહેલેથીજગીચજેલોકેદીઓનીજરૂરિયાતોપૂરીકરવામાટેસંઘર્ષકરીરહીછે. વધતીજતીધરપકડ, જામીનઅરજીઓનીસુનાવણીમાંવિલંબઅનેકોર્ટનાનિયમિતકામનેસ્થગિતકરવાનેકારણેઆઅનિશ્ચિતપરિસ્થિતિમાંપરિણમ્યુંછે. આનિવેદનમાંભારપૂર્વકજણાવવામાંઆવ્યુંહતુંકે, સુપ્રીમકોર્ટેપરિસ્થિતિનુંસંજ્ઞાનલેવુંજોઈએઅનેઆરોપીઓઅટકાયતમાંહોયતેવાકેસોનાપ્રાથમિકનિકાલનોઆદેશઆપવોજોઈએ. નિવેદનમાંજણાવવામાંઆવ્યુંછેકે, જેલમાંવધુપડતીભીડપહેલાથીજતણાવગ્રસ્તજેલનાસંસાધનોનેગંભીરઅસરકરીશકેછે, જેવાયરસનાવધુફેલાવાતેમજઅન્યચેપીરોગોતરફદોરીજાયછે. ઝ્રૐઇૈંનાડાયરેક્ટરસંજયહઝારિકાએજણાવ્યુંહતુંકે, ૨૦૨૦દરમિયાનજ્યારેભારતકોવિડ-૧૯નાકારણેવેદનામાંથીપસારથઈરહ્યુંહતુંત્યારેધરપકડનાઆંકડામાંથયેલોવધારોચિંતાજનકછેઅનેતેનીતપાસકરવાનીજરૂરછે. ઝ્રૐઇૈંએરાષ્ટ્રીયમાનવાધિકારઆયોગનેપણખાસરેપોર્ટરઅનેજેલમોનિટરદ્વારાભીડભાડવાળીજેલોનુંનિયમિતનિરીક્ષણસુનિશ્ચિતકરવાહાકલકરીહતી. તેણેજામીનઅથવાપેરોલપરમુક્તથઈશકેતેવાકેદીઓનીશ્રેણીઓનેઓળખવાઉપરાંત, ટ્રાયલઅનેઅપીલનીકાર્યવાહીનેપ્રાથમિકતાઆપીશકાયતેવીકેટેગરીઝનેઓળખવામાટેઉચ્ચસત્તાવાળીસમિતિઓનીરચનાકરવાઆહ્‌વાનકર્યુંહતું. ઝ્રૐઇૈંદ્વારાનવીનતમવિશ્લેષણાત્મકનોંધ૨૪રાજ્યોઅનેકેન્દ્રશાસિતપ્રદેશોમાટેજેલનીવસ્તીનુંવિશ્લેષણપૂરૂંપાડેછે, ભારતનીસર્વોચ્ચઅદાલતનાનિર્દેશોહોવાછતાં૧૫રાજ્યોઅનેકેન્દ્રશાસિતપ્રદેશોતેમનીવેબસાઈટપરજેલનીવસ્તીવિશેનીમાહિતીનિયમિતપણેઅપડેટકરતાનથી. આમાહિતીઅધિકારઅધિનિયમ૨૦૦૫હેઠળમાહિતીનેસક્રિયપણેજાહેરકરવાનીતેમનીજવાબદારીનુંઉલ્લંઘનછે.

ભારતનીજેલોમાંકેટલાકેદીઓછે ?

નેશનલક્રાઈમરેકોડ્‌ર્સબ્યુરો (દ્ગઝ્રઇમ્)નાપ્રિઝનસ્ટેટિસ્ટિક્સઈન્ડિયા૨૦૧૫નારિપોર્ટઅનુસાર, ભારતનીજેલોક્ષમતાકરતા૧૪% વધુઓક્યુપન્સીરેશિયોસાથેભરચકછે. બેતૃતિયાંશથીવધુકેદીઓઅન્ડરટ્રાયલછે. સંપૂર્ણસંખ્યામાંયુપીમાંસૌથીવધુઅંડરટ્રાયલ (૬૨,૬૬૯) હતા, ત્યારબાદબિહાર (૨૩,૪૨૪) અનેમહારાષ્ટ્ર (૨૧,૬૬૭) હતા. બિહારમાં૮૨% કેદીઓઅન્ડરટ્રાયલહતા, જેરાજ્યોમાંસૌથીવધુછે૩૧/૧૨/૨૦૧૯નારોજજેલનીકુલવસ્તી (પ્રી-ટ્રાયલઅટકાયતી/રિમાન્ડકેદીઓસહિત) ૪૭૮૬૦૦છે. (નેશનલક્રાઈમરેકોર્ડબ્યુરો). જેલપ્રણાલીનીસત્તાવારક્ષમતા૪,૦૩,૭૩૯ (૩૧/૧૨/૨૦૧૯) હતી.

વધુમાંઆ૨.૮૨લાખઅન્ડરટ્રાયલકેદીઓમાંથી૫૫%થીવધુમુસ્લિમ, દલિતઅનેઆદિવાસીછે. સામૂહિકરીતેઆત્રણસમુદાયો૨૦૧૧નીવસ્તીગણતરીઅનુસારઅનુક્રમે૧૪.૨%, ૧૬.૬% અને૮.૬% વસ્તીસાથે૩૯%નીવસ્તીછે. પરંતુઆસમુદાયોનાકેદીઓનુંપ્રમાણ, દોષિતઅનેઅન્ડરટ્રાયલબંનેમાંદેશનીવસ્તીમાંતેમનાહિસ્સાકરતાંવધુછે. જ્યાંસુધીદોષિતઠરાવવાનીવાતછે, તેઓબાકીનાકરતાંવધુઝડપથીદોષિતઠરેછેકારણકે, તેઓતમામદોષિતોમાં૫૦.૪% હિસ્સોધરાવેછે. મુસ્લિમોમાં, દોષિતોમાંસમુદાયનોહિસ્સો૧૫.૮% છે, જેવસ્તીમાંતેમનાપ્રતિનિધિત્વકરતાંથોડોવધારેછે, પરંતુઅન્ડરટ્રાયલ્સમાંતેમનોહિસ્સો (૨૦.૯%) ઘણોવધારેછે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
NationalPolitics

કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન ? ઝઘડતા નેતાઓ પર લગામ લગાવતી કોંગ્રેસની ટોચની નેતાગીરી

શાસક કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન થઈ…
Read more
AhmedabadNational

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

(એજન્સી) તા.૧૦દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
NationalPolitics

અરવિંદ કેજરીવાલ ૪૮ કલાકની અંદર દિલ્હીના મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપશે : સુપ્રીમ કોર્ટના પ્રતિબંધો અને કોર્ટનીલાંબી લડાઈ અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, મારૂં ભાગ્ય મતદારોના હાથમાં છે, દિલ્હીમાં વહેલી ચૂંટણીની હાકલ કરી

કેજરીવાલે કહ્યું છે કે, દિલ્હીમાં…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.