(એજન્સી) બેંગલુરુ,તા.૧૮
૨૨વર્ષનીયુવતીબુશરામતીન૧૬ગોલ્ડમેડલજીતનારીવિશ્વેશ્વરયાટેક્નોલોજિકલયુનિવર્સિટી (ફ્ેં)નીપ્રથમવિદ્યાર્થીબનીછે. બુશરા, જેજીન્દ્ગકૉલેજઑફએન્જિનિયરિંગ, રાયચુરનીસિવિલએન્જિનિયરિંગસ્નાતકછે, તેણીએયુનિવર્સિટીના૨૧માદીક્ષાંતસમારોહમાંઆચંદ્રકોપ્રાપ્તકર્યાછે. ૯.૭૩નીએકંદરક્યુમ્યુલેટિવગ્રેડપોઈન્ટએવરેજ (ય્ઁછ) સાથે, તેણીએસિવિલએન્જિનિયરિંગશાખામાંપ્રથમક્રમમેળવ્યોછે. જેમાંશ્રીએસ.જી. બાલેકુંદ્રીસુવર્ણચંદ્રક, જેએનયુયુનિવર્સિટીસુવર્ણચંદ્રક, વીટીયુસુવર્ણચંદ્રક, અનેઆરએનશેટ્ટીસુવર્ણચંદ્રકનોસમાવેશથાયછેતેમેડલઉપરાંત, તેણીએબેરોકડઈનામોપણજીત્યાછે. સિવિલએન્જિનિયરિંગમાંતેનીઆરુચિતેનાપિતાઅનેભાઈનેજોઈનેવધતીગઈહતી. જેઓપોતેપણસિવિલએન્જિનિયરછે. બુશરાએજણાવ્યુંહતુંકે, જોકેમારાપિતાઈચ્છતાહતાકેહુંમેડિકલનોઅભ્યાસકરું, પરંતુતેમણેસિવિલએન્જિનિયરિંગનોઅભ્યાસકરવાનામારાનિર્ણયનેસમર્થનઆપ્યુંહતું, હવે, બુશરાેંઁજીઝ્રસિવિલસર્વિસીસનીતૈયારીકરવામાંગેછે. તેણીમાનેછેકેકંઈપણઅશક્યનથીઅનેઆત્મવિશ્વાસઅનેનિશ્ચયતાએસફળતાનીચાવીછે. આદરમિયાન, સોશિયલમીડિયાપરલોકોએ૧૬ગોલ્ડમેડલજીતવાબદલબુશરાનાવખાણકર્યાહતા. અનેકલોકોએપ્રતિક્રિયાઓઆપતાલખ્યુંહતુંકે, બુશરામતીનેફ્ેંનાઅગાઉનારેકોર્ડતોડીને૧૬ગોલ્ડમેડલજીત્યાછે, ઈંહિજાબપહેરતીયુવતીઓનેબદનામકરવાનાફાસીવાદીપ્રચારમાટેઆએકભવ્યજવાબછે, મુસ્લિમમહિલાઓનેશિક્ષણથીવંચિતરાખવાનુંતેમનુંદિવાસ્વપ્નક્યારેયફળીભૂતથશેનહીં.
5