National

કર્ણાટક : હિજાબ પહેરતી વિદ્યાર્થિની બુશરામતીને ૧૬ ગોલ્ડ મેડલ જીતીને લોકોની પ્રશંસા મેળવી

(એજન્સી)                           બેંગલુરુ,તા.૧૮

૨૨વર્ષનીયુવતીબુશરામતીન૧૬ગોલ્ડમેડલજીતનારીવિશ્વેશ્વરયાટેક્નોલોજિકલયુનિવર્સિટી (ફ્‌ેં)નીપ્રથમવિદ્યાર્થીબનીછે. બુશરા, જેજીન્દ્ગકૉલેજઑફએન્જિનિયરિંગ, રાયચુરનીસિવિલએન્જિનિયરિંગસ્નાતકછે, તેણીએયુનિવર્સિટીના૨૧માદીક્ષાંતસમારોહમાંઆચંદ્રકોપ્રાપ્તકર્યાછે. ૯.૭૩નીએકંદરક્યુમ્યુલેટિવગ્રેડપોઈન્ટએવરેજ (ય્ઁછ) સાથે, તેણીએસિવિલએન્જિનિયરિંગશાખામાંપ્રથમક્રમમેળવ્યોછે. જેમાંશ્રીએસ.જી. બાલેકુંદ્રીસુવર્ણચંદ્રક, જેએનયુયુનિવર્સિટીસુવર્ણચંદ્રક, વીટીયુસુવર્ણચંદ્રક, અનેઆરએનશેટ્ટીસુવર્ણચંદ્રકનોસમાવેશથાયછેતેમેડલઉપરાંત, તેણીએબેરોકડઈનામોપણજીત્યાછે. સિવિલએન્જિનિયરિંગમાંતેનીઆરુચિતેનાપિતાઅનેભાઈનેજોઈનેવધતીગઈહતી. જેઓપોતેપણસિવિલએન્જિનિયરછે. બુશરાએજણાવ્યુંહતુંકે, જોકેમારાપિતાઈચ્છતાહતાકેહુંમેડિકલનોઅભ્યાસકરું, પરંતુતેમણેસિવિલએન્જિનિયરિંગનોઅભ્યાસકરવાનામારાનિર્ણયનેસમર્થનઆપ્યુંહતું, હવે, બુશરાેંઁજીઝ્રસિવિલસર્વિસીસનીતૈયારીકરવામાંગેછે. તેણીમાનેછેકેકંઈપણઅશક્યનથીઅનેઆત્મવિશ્વાસઅનેનિશ્ચયતાએસફળતાનીચાવીછે. આદરમિયાન, સોશિયલમીડિયાપરલોકોએ૧૬ગોલ્ડમેડલજીતવાબદલબુશરાનાવખાણકર્યાહતા. અનેકલોકોએપ્રતિક્રિયાઓઆપતાલખ્યુંહતુંકે, બુશરામતીનેફ્‌ેંનાઅગાઉનારેકોર્ડતોડીને૧૬ગોલ્ડમેડલજીત્યાછે, ઈંહિજાબપહેરતીયુવતીઓનેબદનામકરવાનાફાસીવાદીપ્રચારમાટેઆએકભવ્યજવાબછે, મુસ્લિમમહિલાઓનેશિક્ષણથીવંચિતરાખવાનુંતેમનુંદિવાસ્વપ્નક્યારેયફળીભૂતથશેનહીં.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
NationalPolitics

કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન ? ઝઘડતા નેતાઓ પર લગામ લગાવતી કોંગ્રેસની ટોચની નેતાગીરી

શાસક કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન થઈ…
Read more
AhmedabadNational

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

(એજન્સી) તા.૧૦દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
NationalPolitics

અરવિંદ કેજરીવાલ ૪૮ કલાકની અંદર દિલ્હીના મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપશે : સુપ્રીમ કોર્ટના પ્રતિબંધો અને કોર્ટનીલાંબી લડાઈ અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, મારૂં ભાગ્ય મતદારોના હાથમાં છે, દિલ્હીમાં વહેલી ચૂંટણીની હાકલ કરી

કેજરીવાલે કહ્યું છે કે, દિલ્હીમાં…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.

1 Comment

Comments are closed.