National

‘ઘરેનથીજઇરહ્યા, બીજીમાગોપરસરકારે અમારીસાથેવાતકરવીપડશે : ટિકૈત

કિસાનનેતારાકેશટિકૈતેસ્જીઁઅનેકેન્દ્રીયમંત્રીઅજયમિશ્રાનીધરપકડનીમાગકરી

નરેન્દ્રમોદીગુજરાતનામુખ્યમંત્રીહતાત્યારેસ્જીઁઅંગેકાયદોહોવાનીભલામણતેમનીકમિટીએજપીએમમનમોહનનેકરીહતી, હવેતેઓજવાબઆપતાનથી, આમુદ્દેતેઓસ્પષ્ટતાકરે : ટિકૈત

 

(એજન્સી)                                      નવીદિલ્હી, તા. ૨૩

ભારતીયકિસાનયુનિયન(બીકેયુ)નાનેતારાકેશટિકૈતેસરકારપરખેડૂતોનાભાગલાપાડવાનાપ્રયાસકરવાનોઆરોપલગાવ્યોછેઅનેકહ્યુંછેકે, તેણેતમામમુદ્દાઉકેલવામાટેઅમારીસાથેવાતકરવીજોઇએઅથવાઅમેઅહીંથીજઇરહ્યાનથી. ખેડૂતોનીમહાપંચાયતનેસંબોધતાંટિકૈતેવડાપ્રધાનમોદીપાસેએમએસપીનીગેરંટીનાકાયદામાટેનીમાગઅંગેસ્પષ્ટજવાબમાગ્યોછેજેતેમણેગુજરાતનામુખ્યમંત્રીહતાત્યારેપરતખેંચ્યોહતો. વડાપ્રધાનેશુક્રવારેત્રણકૃષિકાયદાપરતખેંચવાનીજાહેરાતકરીહતીજેમાંદિલ્હીનીસરહદોપરકિસાનોતેનોછેલ્લાએકવર્ષથીવિરોધકરીરહ્યાહતાસાથેજતેમણેખેડૂતોનેતેમનાઘરેજવાવિનંતીકરીહતી. સરકારનાઆશ્વાસનબાદપણખેડૂતોએમએસપીકાયદોઅનેકેન્દ્રીયરાજ્યમંત્રીઅજયમિશ્રાનીધરપકડનીમાગસહિતનીમાગોપરઆંદોલનચાલુરાખવાનીજાહેરાતકરીચૂક્યાછે. ખેડૂતસંગઠનોનાએકસંયુક્તકિસાનમોરચાદ્વારાબોલાવાયેલીજાહેરસભાખાતેટિકૈતેકહ્યુંકે, સરકારેઅમારીસાથેવાતકરવીજોઇએ, નહીંતોઅમેઅહીંથીજઇશુંનહી. આમુદ્દાનોઉકેલમંત્રણાથીઆવીશકેછે. પીએમનાટીવીભાષણઅંગેબીકેયુનેતાએકહ્યુંકે, તેમણેકાયદાપરતખેંચીનેયોગ્યકર્યુંછેપણતેઓકાયદાઓનીસમજઆપવામાંકેટલાકસંગઠનોનેસમજાવવામાંનિષ્ફળગયાહોવાનીવાતકરીનેખેડૂતોમાંભાગલાપડાવવાનોપ્રયાસકર્યોછે. ખેડૂતોનાઆંદોલનમાંજોડાવાનીઅપીલકરતાંટિકૈતેકહ્યુંકે, તેઓતમનેહિંદુ-મુસ્લિમમાંવહેંચીદેશે, હિંદુ-શીખમાંવહેંચશેઅનેઝીણામાંવહેંચીદેશેઅનેદેશનેવેચવાનુંચાલુરાખશે. તેમણેદાવોકર્યોકે, મોદીજ્યારેગુજરાતનામુખ્યમંત્રીહતાત્યારેતેમણેવડાપ્રધાનમનમોહનનેએમએસપીનીગેરંટીઅંગેકાયદોહોવાનીમાગણીકરીહતી. આકમિટીપીએમઓમાંજુઠ્ઠાણુફેલાવીરહીછે. હવેનવીકમિટીનીકોઇજરૂરનથી. વડાપ્રધાનેસ્પષ્ટજવાબઆપવોજોઇએકે, તેઓએમએસપીનીગેરંટીઅંગેનાકાયદામાટેરચાયેલીકમિટીનાસૂચનોનેસ્વીકારેછેજેનાતેઓપોતેસભ્યહતા. અન્યમાગોમાંતેમણેધરપકડકરાયેલાઅથવાખેડૂતોસામેનાકેસોપરતખેંચવાનીમાગણીકરીહતી. આઉપરાંતઇલેકટ્રીસિટીસુધારાબિલપરતખેંચવાનીમાગપણસામેલછે. ટિકૈતેકેન્દ્રીયમંત્રીઅજયમિશ્રાનેલખીમપુરહિંસામુદ્દેઆતંકવાદીગણાવ્યાહતાજેમાંચારખેડૂતોનામોતથયાહતા.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
NationalPolitics

કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન ? ઝઘડતા નેતાઓ પર લગામ લગાવતી કોંગ્રેસની ટોચની નેતાગીરી

શાસક કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન થઈ…
Read more
AhmedabadNational

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

(એજન્સી) તા.૧૦દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
NationalPolitics

અરવિંદ કેજરીવાલ ૪૮ કલાકની અંદર દિલ્હીના મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપશે : સુપ્રીમ કોર્ટના પ્રતિબંધો અને કોર્ટનીલાંબી લડાઈ અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, મારૂં ભાગ્ય મતદારોના હાથમાં છે, દિલ્હીમાં વહેલી ચૂંટણીની હાકલ કરી

કેજરીવાલે કહ્યું છે કે, દિલ્હીમાં…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.