National

કોંગ્રેસ “અક્ષમઅનેઅસમર્થ”પક્ષછે, વિરોધીદળોમમતાનુંનેતૃત્વઈચ્છેછે : TMC મુખપત્ર

(એજન્સી)                                        તા.૩

ટીએમસીઅનેકોંગ્રેસવચ્ચેચાલીરહેલાશબ્દોનાયુદ્ધવચ્ચે, પશ્ચિમબંગાળમાંશાસકછાવણીએશુક્રવારેદેશનીસૌથીમોટીજૂનીપાર્ટીપરફરીહુમલોકર્યોછે. જેમાંકહ્યુંકે, કોંગ્રેસસુષુપ્તઅવસ્થામાંછેઅનેવિપક્ષીદળોહવેટીએમસીચીફતરફજોઈરહ્યાછે. મમતાબેનરજીનેતૃત્વનુંશૂન્યાવકાશભરવામાટેસક્ષમછે. ટીએમસી, જેઅસંતુષ્ટકોંગ્રેસનાનેતાઓનેતેનીપાર્ટીમાંસામેલકરીરહીછે, તેણેતેનામુખપત્ર ‘જાગોબાંગ્લા’માંપુનરાવર્તનકર્યુંછેકે, તેભાજપસામેલડવામાટેપ્રતિબદ્ધછે. કોંગ્રેસવિરૂદ્ધપ્રશાંતકિશોરનાતાજેતરનાટિ્‌વટનોઉલ્લેખકરતા, આલેખમાંકહેવામાંઆવ્યુંછેકે, માત્રચૂંટણીવ્યૂહરચનાકારજનહીં, પરંતુકોંગ્રેસનાનેતાઓપણતેમનાપક્ષનાનેતૃત્વનીટીકાકરીરહ્યાછે. ટીએમસીલાંબાસમયથીએવુંકહેતીઆવીછેકે, કોંગ્રેસએકનબળોપક્ષછે. તેમનામાંભાજપસામેલડવાનોઉત્સાહનથી. પક્ષઆંતરકલહમાંએટલોફસાઈગયોછેકેતેનીપાસેમુખ્યવિપક્ષબનવામાટેભાગ્યેજસમયકેશક્તિછે. ેંઁછઅસ્તિત્વમાંનથી.  દેશનેહાલમાંવૈકલ્પિકમોરચાનીજરૂરછેઅનેવિરોધપક્ષોએતેજવાબદારીમમતાબેનરજીનેઆપીછે. આશૂન્યાવકાશભરવામાટેતેઓતેનીતરફમીટમાંડીરહ્યાછે. તેહાલમાંદેશમાંસૌથીલોકપ્રિયવિપક્ષીનેતાછે. કિશોરેગુરૂવારેટ્‌વીટરપરકહ્યુંહતુંકે, કોંગ્રેસનુંનેતૃત્વએવ્યક્તિનો “દૈવીઅધિકાર”નથી, ખાસકરીનેજ્યારેપાર્ટીએવધુગુમાવ્યુંહોય. છેલ્લા૧૦વર્ષમાં૯૦% ચૂંટણીઓવરિષ્ઠનેતારાહુલગાંધીનાનેતૃત્વમાંતેઓહારીગયાછે.  ્‌સ્ઝ્ર, એત્રિપુરાનારાજકીયમેદાનમાંમોટાપાયેપ્રવેશવાનાપ્રયાસમાં, તાજેતરમાંત્યાંનીમ્યુનિસિપલચૂંટણીઓદરમિયાનભાજપસાથેલડાઈમાંવ્યસ્તછે. તેબેનરજીનેમજબૂતીથીભાજપવિરોધીવિરોધઅવાજતરીકેઆગળવધારવામાટેગોવામાંવિધાનસભાચૂંટણીલડવાનીતૈયારીકરીરહીછે. અગાઉ, ્‌સ્ઝ્રએતેનામુખપત્રમાં, કોંગ્રેસને “અક્ષમઅનેઅસમર્થ”પક્ષતરીકેગણાવીહતીઅનેકહ્યુંહતુંકે, કોંગ્રેસનાનેતાઓનાપક્ષપલટામાટેમમતાબેનરજીનીઆગેવાનીહેઠળનીશિબિરનેદોષીઠેરવીશકાયનહીં. કોંગ્રેસઅનેટીએમસીવચ્ચેનાસંબંધોત્યારેવધુવણસ્યાહતાજ્યારેતાજેતરમાં ‘જાગોબાંગ્લા’એદાવોકર્યોહતોકે, કોંગ્રેસનેતારાહુલગાંધીનહીંપણપાર્ટીનાસુપ્રીમોમમતાબેનરજીવડાપ્રધાનનરેન્દ્રમોદીસામેવિરોધનાચહેરાતરીકેઉભરીઆવ્યાછે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
NationalPolitics

કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન ? ઝઘડતા નેતાઓ પર લગામ લગાવતી કોંગ્રેસની ટોચની નેતાગીરી

શાસક કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન થઈ…
Read more
AhmedabadNational

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

(એજન્સી) તા.૧૦દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
NationalPolitics

અરવિંદ કેજરીવાલ ૪૮ કલાકની અંદર દિલ્હીના મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપશે : સુપ્રીમ કોર્ટના પ્રતિબંધો અને કોર્ટનીલાંબી લડાઈ અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, મારૂં ભાગ્ય મતદારોના હાથમાં છે, દિલ્હીમાં વહેલી ચૂંટણીની હાકલ કરી

કેજરીવાલે કહ્યું છે કે, દિલ્હીમાં…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.