National

કેબિનેટેઆધારનેમતદાનકાર્ડસાથેલીંકકરવાનાસુધારાનેમંજૂરીઆપી : અહેવાલ

(એજન્સી)                            તા. ૧૬

દેશમાંચૂંટણીસુધારણાતરફએકવ્યાપકપગલુંભરતાકેન્દ્રસરકારેઆધારનેમતદારઓળખકાર્ડસાથેલિંકકરવાનાડ્રાફ્ટબિલનેમંજૂરીઆપીછે. જોકે, બિલમાંએપણસ્પષ્ટકરવામાંઆવ્યુંછેકેબંનેકાર્ડનેલિંકકરવુંફરજિયાતનહીંહોયપરંતુસ્વૈચ્છિકહશે. ચાલોજાણીએકેકેન્દ્રનાઆપગલાપછીશુંબદલાઈશકેછે.

પીએમનરેન્દ્રમોદીનીકેબિનેટેઆપ્રસ્તાવિતબિલમાંમતદારકાર્ડનેઆધારસાથેલિંકકરવાનીમંજૂરીઆપીદીધીછે. ચૂંટણીપંચલાંબાસમયથીઆસુધારાનીમાંગકરીરહ્યુંછે. આબિલહેઠળરિપ્રેઝન્ટેશનઑફપીપલ્સએક્ટમાંફેરફારકરવામાંઆવશે.

કેન્દ્રસરકારતેનેશિયાળુસત્રમાંસંસદમાંરજૂકરશે. સંસદમાંતેનાપરચર્ચાથઈશકેછેઅનેસભ્યોકેટલાકફેરફારોવગેરેઅંગેસરકારનેઅભિપ્રાયઆપીશકેછે. સંસદદ્વારાપસારથયાપછીજતેઆગળકાયદાનુંસ્વરૂપલઈશકશે. શુંઆકરાવવુંફરજિયાતહશે ? ના. સરકારેડ્રાફ્ટપ્રસ્તાવમાંતેનેસ્વૈચ્છિકગણાવ્યુંછે. એટલેકે, જોકોઈવ્યક્તિતેનામતદારકાર્ડનેઆધારસાથેલિંકકરવામાંગેછે, તોતેઆવુંકરીશકેછે. પરંતુતેફરજિયાતરહેશેનહીં.

ચૂંટણીપંચનાજણાવ્યાઅનુસાર, મતદારકાર્ડનેઆધારસાથેલિંકકરવાથીમતદાનમાંછેતરપિંડીરોકીશકાશે. આસિવાયઈલેક્ટ્રોનિકવોટિંગનીદિશામાંપણઆએકમહત્ત્વપૂર્ણપગલુંહશે. જોઆનોઅમલથશે, તોસ્થળાંતરિતમતદારોજ્યાંતેમનુંમતદારકાર્ડહશેત્યાંથીતેમનોમતઆપીશકશે.

ઉદાહરણતરીકે, કોઈવ્યક્તિનુંનામતેનાગામનીમતદારયાદીમાંછેઅનેતેલાંબાસમયથીશહેરમાંરહેછે. તેવ્યક્તિપોતાનુંનામશહેરનીમતદારયાદીમાંપણનોંધાવીલેછે. આમહાલમાંબંનેજગ્યાએજેતેવ્યક્તિનુંનામમતદારયાદીમાંહોયછે. પરંતુએકવારઆધારસાથેલિંકથતાંજમાત્રએકજગ્યાએએકજમતદારનુંનામમતદારયાદીમાંરહેશે. એટલેકેવ્યક્તિમાત્રએકજજગ્યાએપોતાનોમતઆપીશકશે.

ફેબ્રુઆરી૨૦૧૫માં, ભારતનાચૂંટણીપંચેમતદારઆઈડીકાર્ડ (ઈૈઁંઝ્ર)નેઆધારસાથેલિંકકરવાનુંશરૂકર્યુંહતું. તેનીશરૂઆતતત્કાલિનમુખ્યચૂંટણીકમિશનરએસએસબ્રહ્માએકરાવીહતી. જોકે, તેજવર્ષેઓગસ્ટમાંપીડીએસ, એલપીજીઅનેકેરોસીનનાવિતરણમાંઆધારનાઉપયોગપરસુપ્રીમકોર્ટેસ્ટેમૂક્યોહોવાનેકારણેચૂંટણીપંચદ્વારાઆકાર્યવાહીપાછળથીરોકીદેવામાંઆવીહતી. આદરમિયાનલગભગ૩૮કરોડમતદારકાર્ડનેપણઆધારસાથેલિંકકરવામાંઆવ્યાહતા.

ઓગસ્ટ૨૦૧૯માંચૂંટણીપંચવતીકાયદામંત્રાલયનાસચિવનેએકપત્રલખવામાંઆવ્યોહતો. આપત્રમાંજનપ્રતિનિધિત્વઅધિનિયમ૧૯૫૦અનેઆધારઅધિનિયમમાંસંશોધનનાપ્રસ્તાવનીમાગણીકરવામાંઆવીહતી. પંચનીદલીલએવીહતીકેઆનાથીમતદારયાદીમાંરહેલીવિસંગતતાઓટાળીશકાશે. પંચેપત્રમાંલખ્યુંહતુંકેઆધારલિંકથવાથીમતદારકાર્ડનીછેતરપિંડીથીબચીશકાશેઅનેનકલીમતદારોનીસમસ્યાદૂરકરીશકાશે.

મતદારકાર્ડસાથેઆધારલિંકકરવાઉપરાંત, મતદારહવેએકવર્ષમાં૪તારીખો૧જાન્યુઆરી, ૧એપ્રિલ, ૧જુલાઈઅને૧ઓક્ટોબરનાદિવસેપોતાનુંનામમતદારયાદીમાંઉમેરીશકશે. અગાઉઆકામફક્ત૧જાન્યુઆરીએજથતુંહતું. વર્તમાનસિસ્ટમહેઠળદરવર્ષની૧જાન્યુઆરીસુધીમાં૧૮વર્ષનીવયપ્રાપ્તકરનારનેમતદારબનવાનોઅધિકારમળેછે.

પ્રસ્તાવિતબિલમાંસશસ્ત્રદળોઅનેકેન્દ્રીયસશસ્ત્રપોલીસદળોનાકર્મચારીઓમાટેલિંગનાઆધારેચૂંટણીનિયમોનેએકસમાનબનાવવાનોપ્રસ્તાવપણસામેલછે. આહેઠળ, કમિશનેમહિલાસૈન્યકર્મચારીઓનાપતિઓનેસેવામતદારનોદરજ્જોઆપવામાટેજનપ્રતિનિધિત્વકાયદામાંફેરફારોનીપેન્ડિંગદરખાસ્તનેલાગુકરવાવિનંતીકરીહતી. હાલનીવ્યવસ્થામાંસેનાનાજવાનનીપત્નીનેસર્વિસવોટરનોદરજ્જોમળેછે, પરંતુમહિલાસર્વિસમેનનાપતિનેઆદરજ્જોઆપવાનીકોઈજોગવાઈનથી.

અન્યઠરાવમાં, ચૂંટણીપંચનેચૂંટણીસંબંધિતજરૂરિયાતોમાટેકોઈપણજગ્યાનોકબજોલેવાનીસત્તાઆપવામાંઆવીછે. આદરખાસ્તહેઠળ, પંચહવેમાત્રમતદાનમથકોઅથવામતપેટીઓઅથવાઇવીએમરાખવાસિવાયઅન્યપ્રકારનીજરૂરિયાતોમાટેપરિસરનોઉપયોગકરીશકશે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
NationalPolitics

કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન ? ઝઘડતા નેતાઓ પર લગામ લગાવતી કોંગ્રેસની ટોચની નેતાગીરી

શાસક કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન થઈ…
Read more
AhmedabadNational

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

(એજન્સી) તા.૧૦દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
NationalPolitics

અરવિંદ કેજરીવાલ ૪૮ કલાકની અંદર દિલ્હીના મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપશે : સુપ્રીમ કોર્ટના પ્રતિબંધો અને કોર્ટનીલાંબી લડાઈ અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, મારૂં ભાગ્ય મતદારોના હાથમાં છે, દિલ્હીમાં વહેલી ચૂંટણીની હાકલ કરી

કેજરીવાલે કહ્યું છે કે, દિલ્હીમાં…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.