HealthNational

વિશ્વકોરોનામહામારીના ‘નિર્ણાયકવળાંક’પર : WHO પ્રમુખ

(એજન્સી)             નવીદિલ્હી, તા.૨૪

વિશ્વમાંહાલકોરોનામહામારીનાઓમિક્રોનવેરિયન્ટસામેજંગચાલીરહ્યોછે. આદરમિયાનવિશ્વસ્વાસ્થ્યસંગઠનનાપ્રમુખટેડ્રોસઅધનોમઘેબ્રેસસેકહ્યુંછેકે, હાલમાંવિશ્વસ્તરેઆવીસ્થિતિનિર્માણપામીછેજેનાથીવધુવેરિયન્ટનાબહારઆવવાનીશક્યતાછે. આનોઅર્થએછેકે, હાલનીસ્થિતિકોવિડ-૧૯નાઅન્યસ્ટ્રેનબહારઆવવાનીછે. તેમણેકહ્યુંકે, ઓમિક્રોનનાકેસોમાંવૃદ્ધિબાદથીદુનિયાભરમાં૮કરોડથીવધુકેસોસામેઆવ્યાછેજેવર્ષ૨૦૨૦માંઆવેલાકેસોકરતાંઘણાવધારેછે. તેમણેઉમેર્યુંકે, હાલનાસમયમાંચાલીરહેલીમહામારીમાંબહારઆવનારાવેરિયન્ટઆખરીનહીંહોય. જોકેઘેબ્રેસસેવિશ્વાસઅપાવ્યોકે, કોરોનાનીવૈશ્વિકસ્વાસ્થ્યએજન્સીઅનેમહામારીનાતીવ્રચરણનેઆવર્ષેજસમાપ્તકરીશકાયછે. પરંતુઆમાટેતમામદેશોએવ્યાપકરીતેરણનીતિઓઅનેઉપકરણનોઉપયોગકરવોપડશે. આસિદ્ધિનેમેળવવામાટેતેમણેકહ્યુંકે, દેશોએવૃદ્ધ, વયસ્ક, સ્વાસ્થ્યકાર્યકરોઅનેનબળાવ્યક્તિજેવાકે, ઉચ્ચપ્રાથમિકતાવાળાજૂથોપરધ્યાનકેન્દ્રીતકરતાંપોતાનીઓછામાંઓછી૭૦ટકાવસ્તીનુંરસીકરણકરવાનોલક્ષ્યાંકરાખવોજોઇએ.ઘેબ્રેસસેવધુમાંજણાવ્યુંકે, દેશોએકોવિટેસ્ટિંગનેપ્રોત્સાહનઆપવા, ભવિષ્યમાંવધુવેરિયન્ટનીશોધકરવાઅનેમહામારીસંબંધિતસમસ્યાઓનુંસમાધાનકરવાનીજરૂરછેઅનેસંકટનાસમાપ્તથવાનીરાહજોવાનીહાલજરૂરનથી. સંયુક્તરાષ્ટ્રનીસ્વાસ્થ્યએજન્સીનાપ્રમુખેએકપત્રકારપરિષદમાંજણાવ્યુંકે, કોરોનામહામારીહવેત્રીજાવર્ષમાંપ્રવેશકરીરહીછેઅનેઆપણેનિર્ણાયકવળાંકપરઉભાછીએ. આપણેઆમહામારીનાતીવ્રચરણનેસમાપ્તકરવામાટેએકસાથેમળીનેકામકરવુંજોઇએ. આપણેગભરાટઅનેઉપેક્ષાવચ્ચેઆનેઆગળવધવાથીરોકવુંજોઇએ.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
NationalPolitics

કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન ? ઝઘડતા નેતાઓ પર લગામ લગાવતી કોંગ્રેસની ટોચની નેતાગીરી

શાસક કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન થઈ…
Read more
AhmedabadNational

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

(એજન્સી) તા.૧૦દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
NationalPolitics

અરવિંદ કેજરીવાલ ૪૮ કલાકની અંદર દિલ્હીના મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપશે : સુપ્રીમ કોર્ટના પ્રતિબંધો અને કોર્ટનીલાંબી લડાઈ અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, મારૂં ભાગ્ય મતદારોના હાથમાં છે, દિલ્હીમાં વહેલી ચૂંટણીની હાકલ કરી

કેજરીવાલે કહ્યું છે કે, દિલ્હીમાં…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.