National

અઠવાડિયાનાઅંતસુધીમાંએર ઈન્ડિયાટાટાગ્રુપનેસોંપીદેવાઈશકે

(એજન્સી)                                                      તા.૨૪

આખરેએરઈન્ડિયાનેટાટાનેસોંપવાનોસમયઆવીગયોછે. વરિષ્ઠઅધિકારીઓનેટાંકીનેએકઅહેવાલમાંકહેવામાંઆવ્યુંછેકેએરઈન્ડિયાનીકમાન્ડઆઅઠવાડિયે૨૬જાન્યુઆરી, પ્રજાસત્તાકદિવસનારોજટાટાનેસોંપવામાંઆવેતેવીઅપેક્ષાછે. ૮ઓક્ટોબર, ૨૦૨૧નારોજ, સરકારેગયાવર્ષે૧૮,૦૦૦કરોડરૂપિયામાંટાટાગ્રુપનીહોલ્ડિંગકંપનીનીપેટાકંપનીટેલેસપ્રાઈવેટલિમિટેડનેએરઈન્ડિયાવેચીદીધીહતી. ત્યારબાદ, ઑક્ટોબર૧૧નારોજ, ટાટાગ્રૂપનેએકઉદ્દેશ્યપત્રજારીકરવામાંઆવ્યોહતો, જેમાંસત્તાવારરીતેએરલાઇનમાંતેનો૧૦૦ટકાહિસ્સોવેચવાનાસરકારનાઇરાદાનીપુષ્ટિકરવામાંઆવીહતી. તેપછી૨૫ઓક્ટોબર૨૦૨૧નારોજ, કેન્દ્રએઆસોદામાટેશેરખરીદકરાર (એસપીએ) પરહસ્તાક્ષરકર્યાહતા. સોદાઅંગેનીબાકીનીઔપચારિકતાઓઆગામીથોડાદિવસોમાંપૂર્ણથવાનીઅપેક્ષાછેઅનેઆસપ્તાહનાઅંતસુધીમાંએરલાઇનટાટાજૂથનેસોંપવામાંઆવશે, એમઅધિકારીઓએસોમવારેજણાવ્યુંહતું.સોદાનાભાગરૂપે, ટાટાગ્રુપનેએરઈન્ડિયાએક્સપ્રેસઅનેગ્રાઉન્ડહેન્ડલિંગઆર્મએરઈન્ડિયાજીછ્‌જીમાં૫૦ટકાહિસ્સોપણસોંપવામાંઆવશે. જ્યારે૨૦૦૩-૦૪પછીઆપ્રથમખાનગીકરણહશે. આસાથેએરઈન્ડિયાટાટાજૂથનીત્રીજીએરલાઈનબ્રાન્ડબનીજશે. અગાઉ, ગ્રુપએરએશિયાઇન્ડિયાઅનેવિસ્તારામાંબહુમતીહિસ્સોધરાવેછે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
NationalPolitics

કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન ? ઝઘડતા નેતાઓ પર લગામ લગાવતી કોંગ્રેસની ટોચની નેતાગીરી

શાસક કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન થઈ…
Read more
AhmedabadNational

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

(એજન્સી) તા.૧૦દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
NationalPolitics

અરવિંદ કેજરીવાલ ૪૮ કલાકની અંદર દિલ્હીના મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપશે : સુપ્રીમ કોર્ટના પ્રતિબંધો અને કોર્ટનીલાંબી લડાઈ અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, મારૂં ભાગ્ય મતદારોના હાથમાં છે, દિલ્હીમાં વહેલી ચૂંટણીની હાકલ કરી

કેજરીવાલે કહ્યું છે કે, દિલ્હીમાં…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.