ભારતનો ઐતિહાસિક શ્રેણી વિજય : વિદેશમાં પહેલીવાર ૩-૦થી વ્હાઈટવોશ કર્યો

૫લ્લેકલ, તા.૧૪
મો.શમી અને અશ્વિનની ધારદાર બોલિંગથી ભારતે શ્રીલંકાને ત્રીજી અને અંતિમ ટેસ્ટમાં ત્રીજા જ દિવસે ઈનિંગ અને ૧૭૧ રને હરાવી ત્રણ મેચોની સિરીઝમાં ૩-૦થી વ્હાઈટવોશ કર્યો. ભારતે વિદેશી ધરતી ઉપર પહેલીવાર ત્રણ અથવા તેનાથી વધારે ટેસ્ટ મેચોની શ્રેણીમાં ક્લિન સ્વીપ કર્યું છે આ પહેલા ભારતે વિદેશમાં ફક્ત એકવાર ૧૯૬૭-૬૮માં ન્યૂઝીલેન્ડની ધરતી પર કોઈ શ્રેણીમાં ત્રણ ટેસ્ટ જીતી હતી અને ત્યારે મન્સુરઅલી ખાન પટોડીના નેતૃત્વવાળી ભારતીય ટીમે ચાર મેચોની સીરીઝ ૩-૧થી જીતી હતી. પ્રથમ ઈનિંગમાં ૧૩પ રનમાં ઓલઆઉટ થવાના કારણે ફોલોઓન રમવા ઉતરેલી શ્રીલંકાની ટીમ બીજી ઈનિંગમાં પણ ભારતીય બોલરોનો સામનો કરી શકી નહીં અને અશ્વિન (૪ વિકેટ) અને મો.શમી (ત્રણ વિકેટ)ની ઉમદા બોલિંગ સામે ૭૪.૩ ઓવરમાં ૧૮૧ રનમાં સમેટાઈ ગઈ. ભારતે પ્રથમ ઈનિંગમાં ૪૮૭ રન બનાવ્યા હતા. શ્રીલંકાનો કોઈ બેટ્‌સમેન ટકી શક્યો નહીં. વિકેટકીપર ડીકવેલાએ હાઈએસ્ટ ૪૧ રન બનાવ્યા હતા.
ભારત પ્રથમ દાવ : ૪૮૭
શ્રીલંકા પ્રથમ દાવ
કરૂણારત્ને કો. સહા
બો. સામી ૦૪
થારંગા કો. સહા
બો. સામી ૦૫
મેન્ડિસ રનઆઉટ ૧૮
ચાંદીમલ કો. રાહુલ
બો. અશ્વિન ૪૮
મેથ્યુસ એલબી. બો. પંડ્યા ૦૦
ડિકવિલ્લા સ્ટ. સહા
બો. કુલદિપ ૨૯
પરેરા કો. પંડ્યા
બો. કુલદિપ ૦૦
પુષ્પકુમારા બો. કુલદિપ ૧૦
સંદાકન કો. ધવન
બો. અશ્વિન ૧૦
ફર્નાન્ડો બો. કુલદિપ ૦૦
કુમારા અણનમ ૦૦
વધારાના ૧૧
કુલ(૩૭.૪ ઓવરમાં આઉટ) ૧૩૫
પતન : ૧-૧૪, ૨-૨૩, ૩-૩૮, ૪-૩૩૮, ૫-૧૦૧, ૬-૧૦૭, ૭-૧૨૫, ૮-૧૨૫, ૯-૧૩૫, ૧૦-૧૩૫,
બોલિંગ : સામી : ૬.૫-૧-૧૭-૨, ઉમેશ : ૩.૧-૦-૨૩-૦, પંડ્યા : ૬-૧-૨૮-૧, કુલદિપ : ૧૩-૨-૪૦-૪, અશ્વિન : ૮.૪-૨-૨૨-૨
શ્રીલંકા બીજો દાવ
કરૂણારત્ને કો. રહાણે
બો. અશ્વિન ૧૬
થારંગા બો. યાદવ ૦૭
પુષ્પકુમારા કો. સહા
બો. સામી ૦૧
મેેન્ડિસ એલબી બો. સામી૧૨
ચાંદીમલ કો. પુજારા
બો. યાદવ ૩૬
મેથ્યુસ એલબી
બો. અશ્વિન ૩૫
ડિકવિલા કો. રહાણે
બો. યાદવ ૪૧
પરેરા કો. પંડ્યા
બો. અશ્વિન ૦૮
સંદાકન કો. સહા
બો. સામી ૦૮
ફર્નાન્ડો અણનમ ૦૪
કુમારા બો. અશ્વિન ૧૦
વધારાના ૦૩
કુલ (૭૪.૩ ઓવરમાં આઉટ) ૧૮૧
પતન : ૧-૧૫, ૨-૨૬, ૩-૩૪, ૪-૩૯, ૫-૧૦૪, ૬-૧૧૮, ૭-૧૩૮, ૮-૧૬૬, ૯-૧૬૮, ૧૦-૧૮૧,
બોલિંગ : સામી : ૧૫-૬-૩૨-૩, અશ્વિન : ૨૮.૩-૬-૬૮-૪, ઉમેશ : ૧૩-૫-૨૧-૨, કુલદિપ : ૧૭-૪-૫૬-૧, પંડ્યા : ૧-૦-૨-૦

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks