ટીમ ઈન્ડિયાની ભારતીયોને દિવાળીની ભેટ
વિશાખાપટ્ટનમ,તા.ર૯
અમિત મિશ્રાની ઘાતક બોલિંગ સામે કિવી બેટસમેનોએ શરણાગતી સ્વીકારી લેતા ભારતનો અત્રે રમાયેલી પાંચમી અને અંતિમ વન-ડેમાં ૧૯૦ રને શાનદાર વિજય થયો છે. અને આ સાથે જ ભારતે પાંચ મેચોની સિરીઝ ૩-રથી જીતી લીધી છે. ભારત માટે અમિત મિશ્રાએ ૧૮ રનમાં પાંચ અને અક્ષર પટેલે ૯ રનમાં બે વિકેટ ઝડપી.
રોહીત શર્મા (૭૦) અને કોહલી (૬પ)ની અર્ધ સદી તથા ધોની (૪૧) અને જાધવ (અણનમ ૩૯)ની ઉપયોગી ઈનિંગની મદદથી ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર ભારતે નિર્ધારિત પ૦ ઓવરમાં ૬ વિકેટે ર૬૯ રન બનાવ્યા હતા. ન્યુઝીલેન્ડ માટે બોલ્ટ અને સોઢીએ બે-બે જ્યારે નીશમ અને સાન્તનરે એક-એક વિકેટ ઝડપી.
સ્કોરબોર્ડ ભારત
રહાણે કો. લાથમ
બો. નીશમ ર૦
રોહીત કો. નીશમ
બો. બોલ્ટ ૭૦
કોહલી કો. ગુપ્ટીલ
બો. સોઢી ૬પ
ધોની એલબી સાન્તનરે ૪૧
પાન્ડે કો. બોલ્ટ બો. સોઢી ૦
જાધવ અણનમ ૩૯
અક્ષર બોલ્ડ બોલ્ટ ર૪
યાદવ અણનમ ૧
વધારાના ૯
૬ વિકેટ પ૦ ઓવર ર૬૯
વિકેટ પતન : ૧/૪૦, ર/૧૧૯, ૩/૧૯૦, ૪/૧૯પ, પ/રર૦, ૬/ર૬૬
બોલિંગ :
સોથી ૧૦-૦-પ૬-૦
બોલ્ટ ૧૦-૦-પર-ર
નીશમ ૬-૦-૩૦-૧
સાન્તનર ૧૦-૦-૬૬-ર
સોઢી ૧૦-૦-૬૬-ર
એન્ડરસન ૪-૦-ર૭-૦
ન્યુઝીલેન્ડ સ્કોર બોર્ડ
ગુપ્ટીલ બોલ્ડ યાદવ ૦
લાથમ કો. યાદવ
બો. ભુમરા ૧૯
વિલિયમસન કો. જાદવ
બો. પટેલ ર૭
ટેલર કો. ધોની
બો. મિશ્રા ૧૯
નીશમ બોલ્ડ મિશ્રા ૩
વેટલિંગ બોલ્ડ મિશ્રા ૦
એન્ડરસન એલબી
બો. યાદવ ૦
સાન્તનર બોલ્ડ પટેલ ૪
સોથી સ્ટે. ધોની બો. મિશ્રા ૦
સોઢી કો. રહાણે બો. ૦
બોલ્ટ અણનમ ૧
વધારાના ૬
ઓલ આઉટ ર૩.૧ ઓવર ૭૯
વિકેટ પતન : ૧/૦, ર/ર૮, ૩/૬૩, ૪/૬૬, પ/૬૬, ૬/૭૪, ૭/૭૪, ૮/૭૪, ૯/૭૬, ૧૦/૭૯
બોલિંગ :
યાદવ ૪-૦-ર૮-૧
ભુમરા પ-૦-૧૬-૧
પટેલ ૪.૧-૦-૯-ર
મિશ્રા ૬-ર-૧૮-પ
જાદવ ૪-૦-૮-૧