HealthNational

OMICRON સામેઅન્યરસીઓ કરતાં COVAXIN ધુઅસરકારક

અધિકારીએઉમેર્યુંકે, અમેધારીએછીએકેકોવેક્સિનસુરક્ષાપૂરીપાડશે

નવીદિલ્હી,તા.૩

ભારતબાયોટેકનીકોવિડવેક્સિનકોવેક્સિનઅત્યંતપરિવર્તનશીલકોરોનાનાનવાવેરિઅન્ટઓમિક્રોનસામેવધુકારગતનીવડીશકેછેતેવુંઇન્ડિયનકાઉન્સિલઓફમેડિકલરિસર્ચનાઅધિકારીએજણાવ્યુંછે. અધિકારીએજણાવ્યુંકેઅન્યઉપલબ્ધકોરોનાવેક્સીનનીસરખામણીએકોવેક્સિનવધુઅસરકારકબનીશકેછે. તેમણેકહ્યુંકે, કોવેક્સિન, એકવિરિયન-નિષ્ક્રિયરસી ‘સમગ્રવાયરસનેઆવરીલેછેઅનેઆઅત્યંતપરિવર્તનશીલએવાનવાવેરિઅન્ટસામેકામકરીશકેછે. (વિરિયનનેવાયરસનાચેપીસ્વરૂપતરીકેવ્યાખ્યાયિતકરીશકાયછે. તેયજમાનકોષનીબાહ્યસપાટીપરરહેછે.) અન્યએકૈંઝ્રસ્ઇઅધિકારીએજણાવ્યુંકે, કોવેક્સિનઆલ્ફા, બીટા, ગામાઅનેડેલ્ટાવેરિઅન્ટસામેપણઅસરકારકસાબિતથઈછેએટલેઆપણેએવીઅપેક્ષારાખીશકીએકેતેનવાઓમિક્રોનવેરિઅન્ટનોમુકાબલોપણકરીશકશે.’ જોકે, તેમણેચેતવણીઆપીકેજ્યાંસુધીવધુસેમ્પલનુંપરીક્ષણનથાયત્યાંસુધીઆવાતસુનિશ્ચિતનથઈશકે. અધિકારીએઉમેર્યુંકે, અમેધારીએછીએકેકોવેક્સિનસુરક્ષાપૂરીપડશે. એકવખતસેમ્પલમળવાનાશરુથઈગયાબાદઅમેપુણેમાંનેશનલઇન્સ્ટીટયુટઓફવાયરોલોજીખાતેવેક્સિનનીઅસરકારકતાનીચકાસણીકરશું. અહેવાલમાંકંપનીનાએકસોર્સનેટાંકીનેકહેવામાંઆવ્યુંછેકેઆરસીવુહાનમાંશોધાયેલઓરિજનલવેરિઅન્ટવિરુદ્ધબનાવવામાંઆવીહતીઅનેતેણેદર્શાવ્યુંછેકેતેઅન્યવેરિઅન્ટસામેકામકરીશકેછે.’ હજુસંશોધનચાલુછે. વોકહાર્ટહોસ્પિટલનાકેદારતોરસકરેપણકહ્યુંકેસૈદ્ધાંતિકરીતે, કારણકેકોવેક્સિનમાત્રસ્પાઇકપ્રોટીનજેમકેદ્બઇદ્ગછ (મોડેર્ના, ફાઇઝર) અનેએડેનોવેક્ટરરસીઓ (સ્પુટનિક, એસ્ટ્રાઝેનેકા)નેબદલેતમામએન્ટિજેન્સઅનેએપિટોપ્સનેઆવરીલેછે, ‘તેઓમિક્રોનસામેવધુસારીસુરક્ષાઆપીશકેછે’, પરંતુતેમાટેવધુસંશોધનઅનેપરીક્ષણનીજરૂરપડશે. છૈૈંંસ્જીનાવડાડૉ. રણદીપગુલેરિયાએઅગાઉજણાવ્યુંહતુંકેસ્પાઇકપ્રોટીનરિજનમાંઓમિક્રોનમાં૩૦થીવધુમ્યુટેશનછે, જેતેનેરોગપ્રતિકારકએસ્કેપમિકેનિઝમવિકસાવવાનીક્ષમતાઆપેછે, અનેરસીનીઅસરકારકતાનુંમૂલ્યાંકનકાળજીપૂર્વકકરવુંઆવશ્યકછે. કેમકેમોટાભાગનીરસીઓસ્પાઇકપ્રોટીનસામેએન્ટિબોડીઝબનાવેછે, સ્પાઇકપ્રોટીનરિજનમાંઘણામ્યુટેશનકોવિડ-૧૯રસીનીઅસરકારકતામાંઘટાડોલાવેછે,” ગુલેરિયાએપીટીઆઈનેજણાવ્યું.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
NationalPolitics

કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન ? ઝઘડતા નેતાઓ પર લગામ લગાવતી કોંગ્રેસની ટોચની નેતાગીરી

શાસક કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન થઈ…
Read more
AhmedabadNational

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

(એજન્સી) તા.૧૦દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
NationalPolitics

અરવિંદ કેજરીવાલ ૪૮ કલાકની અંદર દિલ્હીના મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપશે : સુપ્રીમ કોર્ટના પ્રતિબંધો અને કોર્ટનીલાંબી લડાઈ અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, મારૂં ભાગ્ય મતદારોના હાથમાં છે, દિલ્હીમાં વહેલી ચૂંટણીની હાકલ કરી

કેજરીવાલે કહ્યું છે કે, દિલ્હીમાં…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.