Ajab GajabNational

એકએવોતપતોગ્રહ, જ્યાં૧વર્ષ૧૬કલાકનુંહોયછે

અવકાશમાંકેટલાયરહસ્યોછૂપાયેલાછે

નવીદિલ્હી, તા.૩

આપણીપૃથ્વીપરએકવર્ષબદલતા૩૬૫દિવસલાગેછેઅને૨૪કલાકનોએકદિવસહોયછે. એકએવીજગ્યાનીકલ્પનાકરોજ્યાંઆખુંવર્ષ૧૬કલાકમાંબદલાયજાયછે, તોકેવુંલાગશે? જોકે, વૈજ્ઞાનિકોએઅવકાશમાંએકગ્રહશોધીકાઢ્યોછેજેતેનીતારાનીભ્રમણકક્ષાનેમાત્ર૧૬કલાકમાંપૂર્ણકરેછેઅનેઅહીંવર્ષબદલાયછે. દ્ગછજીછનાટ્રાન્ઝિટિંગએક્સોપ્લેનેટસર્વેસેટેલાઇટઅનેમેસેચ્યુસેટ્‌સઇન્સ્ટિટ્યૂટઓફટેકનોલોજીએમળીનેગુરુજેવોખૂબજગરમગ્રહશોધીકાઢ્યોછે, જ્યાં૧૬કલાકમાંએકવર્ષબદલાયછે. આઅલ્ટ્રાહોટગ્રહઘણાવાયુઓનોસંગ્રહકરેછે. ૨૩નવેમ્બર, ૨૦૨૧માંપ્રકાશિતઅભ્યાસમુજબઆગ્રહનુંનામટીઓઆઈ-૨૧૦૯બીરાખવામાંઆવ્યુંછે. આગ્રહનેનાસાના્‌ઈજીજીઉપગ્રહદ્વારામે૨૦૨૦થીલોન્ચકરવામાંઆવ્યોહતો. તેપૃથ્વીથીલગભગ૮૫૫પ્રકાશવર્ષદૂરછે. આગ્રહપણએટલોરસપ્રદછેકારણકેતે૧૬કલાકમાંતેનીતારાનીભ્રમણકક્ષાપૂર્ણકરેછે. આનોસીધોઅર્થએછેકેઅહીંઆખુંવર્ષપૃથ્વીપરનાસામાન્યદિવસકરતાઓછુંછે. અભ્યાસનામુખ્યલેખકઇયાનવોંગકહેછેકેઆગ્રહએકકેબેવર્ષમાંતેનાતારાનીનજીકજશે, જેઆપણેજોઈશકીશું. છેલ્લાકેટલાકવર્ષોમાંઅવકાશમાંઘણાગરમગ્રહોશોધીકાઢવામાંઆવ્યાછે. તેઓસૌરમંડળમાંગુરુજેવાછે. તેઓ૧૦દિવસનીઅંદરતેમનાતારાનીપરિક્રમાકરેછે. ટીઓઆઈ-૨૧૦૯બીનુંસપાટીતાપમાન, જેનેઅલ્ટ્રાહોટજ્યુપિટરકહેવામાંઆવેછે, તે૩૩૦૦ડિગ્રીસેલ્સિયસથીવધુહોવાનુંમાનવામાંઆવેછે. સંશોધકોનાજણાવ્યાઅનુસારઅત્યારસુધીમાં૪,૦૦૦થીવધુગ્રહોશોધીકાઢવામાંઆવ્યાછેજેઆવાતારાઓનેભ્રમણકરેછે. તેમનુંઅંતરપૃથ્વીકરતાંઘણુંવધારેછે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
NationalPolitics

કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન ? ઝઘડતા નેતાઓ પર લગામ લગાવતી કોંગ્રેસની ટોચની નેતાગીરી

શાસક કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન થઈ…
Read more
AhmedabadNational

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

(એજન્સી) તા.૧૦દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
NationalPolitics

અરવિંદ કેજરીવાલ ૪૮ કલાકની અંદર દિલ્હીના મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપશે : સુપ્રીમ કોર્ટના પ્રતિબંધો અને કોર્ટનીલાંબી લડાઈ અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, મારૂં ભાગ્ય મતદારોના હાથમાં છે, દિલ્હીમાં વહેલી ચૂંટણીની હાકલ કરી

કેજરીવાલે કહ્યું છે કે, દિલ્હીમાં…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.