National

એકમહિનાથીજેલમાંપાકિસ્તાનીપ્રેમી, FB મ્પર મિત્રતાબાદસરહદપારકરીમુંબઈજવામાંગતોહતો

(એજન્સી)                          નવીદિલ્હી, તા.પ

પાકિસ્તાનનાબહાવલપુરનાએકયુવકનેફેસબૂકપરમુંબઈનીએકયુવતીસાથેમિત્રતાથઈ. ત્યારબાદકલાકોસુધીબંનેવચ્ચેવાતચીતનોદોરચાલુથયોઅનેબંનેએકબીજાનાદીવાનાબનીગયા. પ્રેમમાંલોકોઅનેકહદોવટાવીજાયછેઅનેકેટલીકવારએમણેઘણીતકલીફોવેઠવીપડેછે. આયુવકસાથેપણકંઈકઆવુંજબન્યું. યુવતીનેમળવાયુવકેરાજસ્થાનસરહદપાસેનીબાડમેરસીમાપારકરીઅનેમંજિલનેબદલેરણમાંપહોંચીગયો. હવેયુવકપાછલાએકમહિનાથીભારતીયસુરક્ષાદળનીઅટકાયતમાંછે. બીએસએફયુવકનીપૂછપરછકરીરહ્યુંછે. પોલીસનીતપાસસમિતિએહવેયુવતીનેશોધીલીધીછેઅનેએનાપ્રેમનીસાચીપુષ્ટિમળ્યાબાદયુવકનેપરતમોકલવાનીઆશાસેવાઈરહીછે. પાકિસ્તાનનાબહાવલપુરશહેરનાર૧વર્ષીયમોહમ્મદઅહમરેગતમહિનેગેરકાયદેસરરીતેભારત-પાકિસ્તાનસીમાપારકરીનેમુંબઈમાંતેનીપ્રેમિકાનેમળવાનોપ્રયત્નકર્યો, જેનાલીધેયુવકનેમોટીમુશ્કેલીનોસામનોકરવોપડ્યોછે. એકરિપોર્ટઅનુસાર, મામલાનીતપાસકરીરહેલાઅધિકારીઓનાજણાવ્યામુજબચોથીડિસે.નારોજધરપકડસમયેયુવકપાસેથીપાંચસોરૂપિયામળીઆવ્યાહતા. પરંતુકોઈહથિયારમળ્યુંનથી. તપાસમાંસામેલઅધિકારીઓમુજબ, મોહમ્મદઅહમરસોશિયલમીડિયામારફતમુંબઈમાંરહેતીએકયુવતીનાસંપર્કમાંહતો. ભારતીયમીડિયારિપોર્ટ્‌સઅનુસાર, અહમરેઅધિકારીઓનેજણાવ્યુંકે, તેણેવિઝામાટેઆવેદનકર્યુંહતું. પરંતુવિઝાબરતરફકરીદેવામાંઆવ્યોહતો. ત્યારબાદતેણેસરહદપારકરવાનોનિર્ણયકર્યો. શ્રીગંગાનગરનાપોલીસઅધિક્ષકઆનંદશર્માએજણાવ્યુંકે, અહમરનીપૂછપરછમાંજાણવામળ્યુંકે, તેસોશિયલમીડિયાનાપ્લેટફોર્મથીમુંબઈમાંરહેતીએકયુવતીનાસંપર્કમાંહતોઅનેએનેપ્રેમથઈગયો. પૂછપરછમાંઅહમરેજણાવ્યુંકે, યુવતીએએનેમુંબઈઆવીજવાકહ્યુંહતુંઅનેતેસીમાપારકરીનેઅહીંઆવીગયો. જોકે, અહમરજેસીમાઓળંગીનેતેઆવ્યોછેત્યાંઅનુપગઢઅનેમુંબઈનીદૂરી૧૪૦૦કિ.મી. છે. એસપીઆનંદશર્માએજણાવ્યુંકે, સીમાપારકરીનેભારતતરફઆવતાનીસાથેજએનેબીએસએફનાએકઅધિકારીએજોઈલીધોહતોઅનેએનેસુરક્ષાદળોનેહવાલેથવાકહેવામાંઆવ્યું. ત્યારબાદએજાતેબીએસએફજવાનનાહવાલેથઈગયો. એસએચઓફુલચંદેજણાવ્યુંકે, ધરપકડકરાયેલયુવકનીપૂછપરછઅનેએનાદાવાઓનીપુષ્ટિમાટેવિભિન્નસુરક્ષાએજન્સીઓનાપ્રતિનિધિઓનીએકસંયુક્તતપાસસમિતિબનાવવામાંઆવીછે. આસમિતિએએહકીકતજાણવામુંબઈનીમુલાકાતલીધીછેકે, જેયુવતીથીએપ્રેમકરવાનોદાવોકરીરહ્યોછેશુંહકીકતમાંઆવીકોઈયુવતીછેકેનહીં. વાસ્તવમાંએનાસંપર્કમાંહતોકેનહીંએનોઈરાદોક્યાંકગેરકાયદેસરતોનહોતોને ? પોલીસઅધિક્ષકઆનંદશર્માએપુષ્ટિકરીછેકે, તપાસટીમયુવતીનેમળીચૂકીછે. એમણેકહ્યુંકે, એમનેવિશ્વાસછેકે, આમાંકોઈદેશવિરોધીગતિવિધિસામેલનથી. પરંતુકેન્દ્રીયએજન્સીઓપણએમનાસ્તરેતપાસકરીરહીછે. એમણેકહ્યુંકે, જ્યારેએમસાબિતથઈજશેકેયુવકસંપૂર્ણપણેનિર્દોષછેતોબીએસએફનીપાકિસ્તાનરેન્જર્સસાથેફ્લેગમીટિંગથશે. શર્માએકહ્યુંકે, પાકિસ્તાનયુવકનેતેનોનાગરિકમાનેછેઅનેએસ્વીકારેછેકે, એમણેસીમાપારકરીછેતોએનેપરતસોંપીદેવામાંઆવશે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
NationalPolitics

કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન ? ઝઘડતા નેતાઓ પર લગામ લગાવતી કોંગ્રેસની ટોચની નેતાગીરી

શાસક કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન થઈ…
Read more
AhmedabadNational

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

(એજન્સી) તા.૧૦દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
NationalPolitics

અરવિંદ કેજરીવાલ ૪૮ કલાકની અંદર દિલ્હીના મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપશે : સુપ્રીમ કોર્ટના પ્રતિબંધો અને કોર્ટનીલાંબી લડાઈ અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, મારૂં ભાગ્ય મતદારોના હાથમાં છે, દિલ્હીમાં વહેલી ચૂંટણીની હાકલ કરી

કેજરીવાલે કહ્યું છે કે, દિલ્હીમાં…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.