National

ભારતનાધર્માંતરણવિરોધીકાયદાનેરદકરવામાટેની દાદમાગતાકાનૂનીકેસોનીપ્રગતિકેવીરહીછે ?

(એજન્સી)                              તા.૫

ધર્માંતરણવિરોધીવિધેયકજ્યારેકર્ણાટકવિધાનસભાપરિષદનીમંજૂરીનીપ્રતિક્ષાકરવામાંઆવીરહીછેત્યારેતેનીસામેનાકાનૂનીપડકારોતૈયારકરવામાંઆવીરહ્યાંછે. જોતેકાયદોપસારથશેતોગેરરજૂઆત, બળજબરી, છેતરપિંડી, લાલચકેલગ્નનાઆધારેધર્માંતરણપરપ્રતિબંધમૂકનારકર્ણાટકહવે૧૦મુંરાજ્યબન્યુંછે. આકાયદાઓનોઉપયોગધાર્મિકલઘુમતીઅનેઆંતરધર્મીયયુગલોનેનિશાનબનાવવામાટેકરવામાંઆવીરહ્યોછે. ૨૦૧૭થીભાજપશાસિતતમામપાંચરાજ્યોએનવોએન્ટિકન્વર્ઝનકાયદોપાસકર્યોછેઅથવાતોવર્તમાનકાયદાનેઅપડેટકર્યોછે. નવાકાયદામાંસજાનીકડકજોગવાઇઓછેઅનેધર્માંતરણઅટકાવવામાટેનાનવાઆધારોછે. જેમકેજોવ્યક્તિલગ્નકરવામાટેઅન્યધર્મઅંગીકારકરેતોલગ્નદ્વારાઆપ્રકારનુંધર્માંતરણબળજબરીપૂર્વકનાધર્માંતરણતરીકેગણવામાંઆવશે. આઉપરાંતબેઅન્યભાજપશાસિતરાજ્યોહરિયાણાઅનેઆસામેપણઆકાયદોઆગળવધવાનીયોજનાનીજાહેરાતકરીછે. ૧૯૬૭માંઓડિશાએપ્રથમઆવોકાયદોપસારકર્યોત્યારથીધર્માંતરણવિરોધીકાયદાસામેસમયાંતરેઅદાલતોમાંપડકારકરવામાંઆવ્યાંછે. આમભારતનાધર્માંતરણવિરોધીકાયદાનેરદબાતલઠરાવવાનીદાદમાગતાંકાનૂનીકેસોનુંઆખરેશુંથશે ? આપ્રકારનાકાયદાઓનોધાર્મિકલઘુમતીઅનેઆંતરધર્મીયયુગલોનેનિશાનબનાવવામાટેઉપયોગમાંલેવાયછે. હાઇકોર્ટેજણાવ્યુંછેકેવ્યક્તિનેપોતાનીમાન્યતાધરાવવાનોઅધિકારછેઅનેબદલાવવાનોપણઅધિકારછેઅનેતેમનેપોતાનીમાન્યતાગુપ્તરાખવાનોપણઅધિકારછેપરિણામેઅદાલતેજણાવ્યુંહતુંકેધર્માંતરણકરતાંપહેલા૩૦દિવસઅગાઉજિલ્લામેજીસ્ટ્રેટનેનોટિસઆપવાનીજરુરીયાતતેમનાપ્રાઇવસીનાઅધિકારનેપ્રભાવિતકરશે. જોવ્યક્તિપોતાનીસ્વૈચ્છાએપોતાનોધર્મબદલેતોવ્યક્તિકોઇતારીખનક્કીકરીશકેનહીંકેઆદિવસેતેવ્યક્તિઆધર્મથીમટીનેબીજાધર્મનેસ્વીકાર્યોછે. હાઇકોર્ટેજોકેકાયદાનીઅન્યજોગવાઇઓનીકાયદેસરતાનેજાળવીરાખીછે.

 

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
NationalPolitics

કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન ? ઝઘડતા નેતાઓ પર લગામ લગાવતી કોંગ્રેસની ટોચની નેતાગીરી

શાસક કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન થઈ…
Read more
AhmedabadNational

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

(એજન્સી) તા.૧૦દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
NationalPolitics

અરવિંદ કેજરીવાલ ૪૮ કલાકની અંદર દિલ્હીના મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપશે : સુપ્રીમ કોર્ટના પ્રતિબંધો અને કોર્ટનીલાંબી લડાઈ અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, મારૂં ભાગ્ય મતદારોના હાથમાં છે, દિલ્હીમાં વહેલી ચૂંટણીની હાકલ કરી

કેજરીવાલે કહ્યું છે કે, દિલ્હીમાં…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.