(એજન્સી) નવીદિલ્હી, તા.ર૪
ફિરોઝબખ્તઅહેમદજેઓશાળાનાએકશિક્ષકહતાઅનેહાલમાંમૌલાનાઆઝાદનેશનલઉર્દૂયુનિવર્સિટી (સ્છદ્ગેેંં)નાચાન્સેલરતરીકેકાર્યરતછે, શુંતેઓવસીમરિઝવીબનીરહ્યાછે ? ફિરોઝપોતેમૌલાનાઅબુલકલામઆઝાદનામોટાભાઈઅબુ-એન-નસ્રગુલામયાસીનનાપૌત્રહોવાનોદાવોકરેછે. વસીમેસુપ્રિમકોર્ટમાંકુર્આનની૨૬આયતોહટાવવાનીમાંગકરીહતીજેતેનામતેહિંસામાટેપ્રોત્સાહનઆપેછે. જોકે, તેનીઅરજીફગાવીદેવામાંઆવીહતી. યુપીશિયાસેન્ટ્રલવક્ફબોર્ડનાભૂતપૂર્વઅધ્યક્ષવસીમનેતેનાપરિવારઅનેમુસ્લિમસમાજદ્વારાકાઢીમૂકવામાંઆવ્યોહતો. ત્યારબાદતેણેહિંદુધર્મઅપનાવ્યોછેઅનેવિવાદાસ્પદહિંદુપાદરીયતિનરસિંહાનંદસરસ્વતીનાપ્રભાવહેઠળનવુંનામજીતેન્દ્રનારાયણસિંહત્યાગીધારણકર્યુંછે. યોગાનુયોગઆબંનેહાલમાંઉત્તરાખંડમાંદ્વેષપૂર્ણભાષણોકરવાબદલજેલમાંછે.
૬૧વર્ષીયફિરોઝેમુસ્લિમોસહિતતમામધાર્મિકસમુદાયોમાટેસમાનનાગરિકસંહિતા (યુસીસી)નીમાગણીસાથેસુપ્રીમકોર્ટમાંઅરજીકરીછે. તેણેઅગાઉઓકટોબર૨૦૧૯માંદિલ્હીહાઇકોર્ટમાંઅરજીકરીહતી. જોકે, આવર્ષેજાન્યુઆરીમાંકેન્દ્રસરકારદ્વારાએફિડેવિટસબમિટકર્યાબાદદિલ્હીહાઇકોર્ટેેંઝ્રઝ્રઅંગેનીઅરજીઓપરસુનાવણીઅટકાવીદીધીહતી. કેન્દ્રનાસોગંદનામાએસ્પષ્ટકર્યુંછેકે, સંસદનેસરકારનીનીતિમુજબકાયદાઘડવાનીસાર્વભૌમસત્તાછેઅનેકોર્ટસહિતકોઈબહારનીસત્તાઆસંબંધમાંનિર્દેશોજારીકરીશકેનહીં. જોકે, એફિડેવિટમાંજણાવાયુંછેકે, વિવિધધાર્મિકસંપ્રદાયોનાનાગરિકોઅલગ-અલગમિલકતઅનેવૈવાહિકકાયદાઓનુંપાલનકરેછે, જેરાષ્ટ્રનીએકતાનુંઅપમાનછે. દિલ્હીહાઇકોર્ટમાંછકરતાંવધુઅરજીઓદાખલકરવામાંઆવીહતી, જેમાંભાજપનાનેતાઅશ્વનીઉપાધ્યાયદ્વારાયુસીસીનીમાગણીકરતીએકઅરજીનોસમાવેશથાયછે. દિલ્હીહાઇકોર્ટમાંઆમામલોપડ્યોહોવાથીફિરોઝેતેનીઅરજીનેદિલ્હીહાઇકોર્ટમાંથીસુપ્રીમકોર્ટમાંટ્રાન્સફરકરવામાટે, આકેસનીનવેસરથીસુનાવણીમાટેસુપ્રીમકોર્ટમાંઅરજીકરીહતી. તેમનીઅરજીમાંેંઝ્રઝ્રનીતરફેણમાંદલીલકરતા, ફિરોઝકહેછેકે, ધાર્મિકકાયદાઓઅત્યંતલિંગ-પક્ષપાતીછેઅનેમહિલાઓનેકંઈકઅંશેહલકીગુણવત્તાવાળાગણેછેતેકહેછેકે, તેણેલગ્નનીલઘુત્તમવય, છૂટાછેડા, ભરણપોષણ, દત્તક-વાલીપણું, ઉત્તરાધિકાર-વારસોઅનેપિતૃસત્તાકસ્ટીરિયોટાઈપ્સપરઆધારિતતફાવતોમાંનીવિસંગતતાઓનેદૂરકરવામાટેકોર્ટમાંરજૂઆતકરીછે, કારણકે, આમાટેકોઈવૈજ્ઞાનિકસમર્થનનથીઅનેસ્ત્રીઓમાટેન્યાયિકઅનેવાસ્તવિકઅસમાનતાઅનેવૈશ્વિકવલણોનીવિરૂદ્ધછે, તેદાવોકરેછેકે, ેંઝ્રઝ્રએસંપત્તિ, લગ્ન, છૂટાછેડા, જાળવણી, દત્તકલેવાઅનેવારસાનેલગતાઅધિકારોનેસંચાલિતકરતાકાયદાઓનીસંપૂર્ણશ્રેણીઆવરીલેશે, તેણેઅરજીમાંકહ્યુંછેકે, વ્યક્તિગતકાયદા, સમુદાયનેધ્યાનમાંલીધાવિના, મહિલાઓવિરૂદ્ધવિકૃતછે. તેમનીઅરજીમાંએવોપણદાવોકરવામાંઆવ્યોછેકે, ધાર્મિકકાયદાનિષ્પક્ષઅનેપૂર્વગ્રહવિહીનનથી. તેમજ, ધાર્મિકકાયદાઓઉદ્દેશ્યજોઈશકાતાનથી. તેઓભાવનાઓસાથેબનાવવામાંઆવ્યાછેજેભગવાનનીકલ્પનાઓમાટેયોગ્યછે. આમઆવાકાયદામાંફેરફારકરવામાટેવ્યક્તિએમુખ્યધાર્મિકમૂળભૂતબાબતોઅંગેનીધારણાઓપણબદલવીપડશે. ઈસ્લામિકકાયદાઓજેમાંલગ્ન, છૂટાછેડા, ભરણપોષણ, દત્તકઅનેવારસાવગેરેનેલગતાકાયદાઓનોસમાવેશથાયછેજેનાગરિકકાયદાનીવ્યાખ્યામાંઆવેછે, તેકુર્આનઅનેપયગમ્બરમુહમ્મદ (સ.અ.વ.) સાહેબનાકથાનોમાંથીલેવામાંઆવ્યાછે. હાલનોઈસ્લામ૭મીસદીમાંઅસ્તિત્વમાંઆવ્યોત્યારથીસમગ્રવિશ્વનામુસ્લિમોમાનેછેકે, સમગ્રકુર્આનઅલ્લાહનોશબ્દછે, જેમાંતેમાંઉલ્લેખિતકાયદાઓપણસામેલછેઅનેતેઅપરિવર્તનશીલછે. કુર્આનઅનેસુન્નાહમાંથીમેળવેલાકાયદાઓનેલોકપ્રિયભાષામાંઈસ્લામિકકાયદાઅથવાશરિયાકાયદાકહેવામાંઆવેછે. વ્યક્તિગતકાયદામાંકોઈપણસુધારો, જોજરૂરહોયતો, શરિયાનાપરિમાણોમાંહોવોજોઈએ, તેનીબહારનહીં. પરંતુફિરોઝનીઅરજીમાંએવોદાવોકરવામાંઆવ્યોછેકે, ‘ધાર્મિકકાયદા’અથવાતેબાબતમાટેઈસ્લામિકકાયદાઓ, મુસ્લિમોદ્વારા ‘નિર્માણ’કરવામાંઆવ્યાછેજેનેમુસ્લિમોવિભાવનામાટેયોગ્યઅથવાઈશ્વરનોઆદેશમાનેછેઅનેતેથીઈસ્લામિકઅથવાશરિયતનાકાયદાસહિતનાધાર્મિકકાયદાઓનિષ્પક્ષનથી, તેદલીલકરેછેકે, યુસીસીનાઉદ્દેશ્યનેહાંસલકરવામાટેલોકોએતેમનાધાર્મિકઅથવાવ્યક્તિગતકાયદાઓમાંફેરફારોલાવવામાટેતેમનામુખ્યધાર્મિકમૂળભૂતવિશેનીતેમનીધારણાઅથવાસમજનેબદલવીજોઈએ. ફિરોઝનીદલીલોકઈશ્રેણીમાંઆવેછેતેશોધવાનુંકામકુર્આનનીવ્યાખ્યાજાણતાઅનેઈસ્લામિકકાયદાનાનિષ્ણાતોનુંકામછે. પરંતુએકસામાન્યમાણસપણતેનીઅરજીનીભાષાઅનેપિટિશનમાંઆપેલાનિવેદનોપરથીસ્પષ્ટપણેકહીશકેછેકેલગ્ન, છૂટાછેડા, ભરણપોષણ, દત્તકલેવાઅનેવારસોવગેરેઅંગેનાઅંગતકાયદાઓઅંગેનાધર્મનામૂળભૂતસિદ્ધાંતોમાંમાન્યતાબદલવામાટેતેકહેછે. તેનોઅર્થએછેકે, જ્યાંસુધીવ્યક્તિગતકાયદાનોસંબંધછેત્યાંસુધીવ્યક્તિએકુર્આનસત્યછેએવીતેમનીમાન્યતાછોડીદેવીપડશે. તેથીઆવાનિવેદનોકરીને, ફિરોઝવ્યક્તિગતકાયદાસંબંધિતકુર્આનીઆદેશોનીસત્યતાનેસીધોપડકારફેંકીરહ્યોછે. જોફિરોઝનીદલીલોસ્વીકારવામાંઆવેતો, કુર્આનીનાકાયદાઓમાંખામીઓછેએવુંતેજાહેરકરવાઈચ્છેછે. તેનીઅરજીમાંતેઆગળકહેછેકે, ‘યુનિફોર્મસિવિલકોડ, લાંબાગાળે,સમાનતાસુનિશ્ચિતકરશે. જ્યારેઅન્યવ્યક્તિગતકાયદાઓમાંસુધારાથયાછે, પણમુસ્લિમકાયદામાંથયાનથી. ઉદાહરણતરીકે, મુસ્લિમોનેએકથીવધુવખતલગ્નકરવાનીમંજૂરીઆપવામાંઆવેછે, પરંતુઆવુંકરવામાટેહિંદુઓઅથવાખ્રિસ્તીઓપરકાર્યવાહીકરવામાંઆવેછે. ેંઝ્રઝ્રનીમાંગપાછળઆમુદ્દોમુખ્યહોવાનુંજણાયછે. તેનીઅરજીમાંતેણેલગ્નથીલઈનેછૂટાછેડા, ઉત્તરાધિકાર, દત્તકઅનેવારસાવગેરેસુધીનાદરેકપાસાઓમાંઈસ્લામનીજોગવાઈઓપરઆક્રમણકર્યુંછેઅનેરાષ્ટ્રનીએકતાઅનેઅખંડિતતાનેમજબૂતકરવાઅનેપ્રોત્સાહનઆપવામાટેેંઝ્રઝ્રપસારકરવાઅનેતેનાઅમલીકરણનીવિનંતીકરીછે. તેનુંકહેવુંછેકેલગ્ન, છૂટાછેડા, દત્તકઅનેવારસોવગેરેજેવાઆતમામમુદ્દાનાગરિકઅનેમાનવઅધિકારનામુદ્દાછેઅનેતેનેધર્મ-તટસ્થબનાવવાજોઈએ. દાખલાતરીકેતેનીઅરજીકહેછેકે, ઈસ્લામમાંઉત્તરાધિકારઅનેવારસાનીવ્યવસ્થાખૂબજટિલછેઅનેમાતાપિતાનીમિલકતમાંપુત્રોઅનેપુત્રીઓવચ્ચેઅતિશયભેદભાવછે, તેકહેછેકે, ઈચ્છા, દાન, ઉત્તરાધિકારઅનેવારસાનામુદ્દાઓધાર્મિકબાબતોનથીપરંતુનાગરિકઅનેમાનવઅધિકારનામુદ્દાછેઅનેતેથી, તેલિંગ-તટસ્થઅનેધર્મ-તટસ્થહોવાજોઈએ. જુદા-જુદાધર્મોમાંછૂટાછેડાનુંકારણઅનેછૂટાછેડાનીપદ્ધતિઓઅલગ-અલગહોવાનોઉલ્લેખકરતાં, તેકહેછેકે, છૂટાછેડાનુંકારણએકોઈપણરીતેધાર્મિકબાબતનથી, પરંતુતેનાગરિકઅનેમાનવઅધિકારનીબાબતછે, તેથીતેસંપૂર્ણપણેલિંગ-તટસ્થઅનેધર્મ-તટસ્થહોવાજોઈએ. તેમણેટ્રિપલતલાકનેગેરકાયદેસરજાહેરકર્યાપછીપણતલાક-એ-હસનાઅનેતલાક-એ-અહસાનનીમાન્યતાપરસવાલઊઠાવ્યાછે. દત્તકઅનેવાલીત્વનાઈસ્લામિકકાયદાસામેવાંધોઊઠાવતા, તેકહેછેકે, દત્તકઅનેવાલીપણાનુંઆધારધાર્મિકબાબતનથીઅનેતેથી, આલિંગઅનેધર્મ-તટસ્થહોવાજોઈએ. તેનુંકહેવુંછેકે, બંધારણનેઅપનાવ્યાના૭૩વર્ષથવાછતાંમાત્રવોટબેંકનીરાજનીતિનાકારણેેંઝ્રઝ્રનોઅમલકરવામાંઆવ્યોનથી. યુસીસીનોઅસલીવિરોધમુસ્લિમસમુદાયદ્વારાકરવામાંઆવેછેએવોનિર્દેશકરીનેતેભારપૂર્વકકહેછેકે, યુસીસીમહિલાઓનાશોષણનેસમાપ્તકરવામાટેમહત્ત્વપૂર્ણછે. જોકે, તેણેપિટિશનમાંશુંકહ્યુંછેતેઅંગેપૂછપરછકરતાંતેણેતેનીભાષાબદલીહતી. પરંતુતેયુસીસીનીપોતાનીમાંગપરઅડગછે. ઈન્ડિયાટુમોરોનાપ્રશ્નોનાલેખિતજવાબમાંફિરોઝકહેછેકે, ઈસ્લામિકકાયદાઓમાંકોઈફેરફારનીજરૂરનથી. જોકે, તેકહેછેકેકહેવાતાઠેકેદારજેરીતેતેમનાપોતાનાઅનુરૂપતેનુંખોટુંઅર્થઘટનકરેછેતેનોઉકેલયુસીસીછે, તેકબૂલકરેછેકે, ઈસ્લામિકકાયદાઓમાંકોઈઉણપનથીઅનેઆસ્વ-સ્પષ્ટીકરણછે. આવાક્યોતેપિટિશનમાંશુંકહેછેઅનેતેજાહેરમાંશુંબોલેછેતેવચ્ચેનોવિરોધાભાસદર્શાવેછે. તેણેયુસીસીનીતરફેણમાંકહ્યુંહતુંકે, ઈસ્લામિકકાયદાનોકહેવાતાઈસ્લામનાશુભચિંતકોદ્વારાદુરૂપયોગકરવામાંઆવેછે. તેનુંકહેવુંછેકે, તેનીઅરજીઈસ્લામિકકાયદાનીવિરૂદ્ધનથી. યુસીસીનીમાંગકરીનેતેકહેછેકે, તેફક્તટ્રિપલતલાકનીજેમચારપત્નીઓનાખોટાદાખલાઓનેરોકવામાંગેછે. એકપ્રશ્નનાજવાબમાંકેશુંતેઆબધુંરાજ્યસભામાંપોતાનુંનામાંકનમેળવવાઅથવારાજ્યપાલતરીકેનીનિમણૂકનેસુરક્ષિતકરવામાટેકરીરહ્યાછે, ત્યારેતેણેકહ્યુંકે, આઉપદેશકલ્પનાછે. તેકહેછેકે, વ્યક્તિગતકાયદાનાક્ષેત્રમાંવિવિધસમુદાયોનાઅયોગ્યવર્તનમાંસુધારોકરવાનોઉદ્દેશ્યછે. અન્યએકપ્રશ્નનાજવાબમાંકેમુસ્લિમોમાંથીજેણેપણયુસીસીમાટેભલામણકરીછેતેણેસમાજમાંતેનીસ્થિતિગુમાવીદીધીછે, તોતેણેકહ્યુંકે, કોઈવાંધોનહીં ! હુંમારૂંકામઈમાનદારીથીકરૂંછું ! આઆખીપિટિશનફિરોઝકેતેનાએડવોકેટઆસુતોષદુબેનીમૂળડ્રાફ્ટહોયતેવુંલાગતુંનથી. ૬થી૧૦સુધીનીઅરજીનાપાંચજેટલાફકરાઓબિઝનેસસ્ટાન્ડર્ડનાલેખમાંથીશબ્દશઃઉપાડીલેવામાંઆવ્યાછે. તેણેપિટિશનમાંપોતાનુંફેમિલીટ્રીજોડ્યુંછેજેનેપિટિશનમાંનાવિષયસાથેકોઈલેવા-દેવાનથી. તેમણેકોંગ્રેસનાજબરદસ્તનેતા, સ્વાતંત્ર્યસેનાનીઅનેભારતનાપ્રથમશિક્ષણપ્રધાનમૌલાનાઅબુલકલામઆઝાદસાથેનાતેમનાસંબંધોનોદાવોપણકર્યોછે, કદાચવિવિધપક્ષોનેપ્રભાવિતકરવામાટે. અરજીમાંતેણેપોતાનીલાયકાતનોઉલ્લેખકર્યોનથી. તેઓપોતાનેકટારલેખકઅનેરાજકીયવિશ્લેષકતરીકેનોદાવોકરેછે. અરજીમાંતેમણે ‘ફ્રેન્ડ્સફોરએજ્યુકેશન’નામનીઓછીજાણીતીએનજીઓચલાવવાનોદાવોકર્યોછેઅનેહિન્દી, ઉર્દૂઅનેઅંગ્રેજીભાષાઓમાંશિક્ષણઅનેઈતિહાસવિશેનામુદ્દાઓપર૨૦૦૦થીવધુલેખોલખ્યાછે. તેમણેયુએસ, યુકે, કેનેડા, ઈટાલી, પોલેન્ડવગેરેમાંઅનેકઆંતરરાષ્ટ્રીયવર્કશોપ/કોન્ફરન્સમાંભારતનુંપ્રતિનિધિત્વકર્યુંહોવાનોદાવોપણકર્યોછે.
(સૌ. :- ઈન્ડિયાટુમોરો.નેટ)