National

પૂર્વઆયોજિતદ્વેષપૂર્ણવાતાવરણમાંમૌનરહેવુંએયોગ્યવિકલ્પનથી ભારતનીબંધારણીયસંસ્થાઓનેઅપીલ

ભારતભરનાપત્રકારોઅનેમીડિયાવ્યક્તિઓતરીકે, અમેભારતનીધાર્મિકલઘુમતીઓ, ખાસકરીનેમુસ્લિમોપરનાહુમલાઓમાટેવિવિધસંસ્થાઓદ્વારાખુલ્લેઆમઆહ્‌વાનનેપગલેતમામભારતીયસંસ્થાઓનેતેમનાબંધારણીયઆદેશનેસમર્થનઆપવામાટેઆઅપીલકરીએછીએ.

છેલ્લાવર્ષોઅનેમહિનાઓમાંનફરતનુંઆસંકલિતવાતાવરણવધીરહ્યુંછે, જેમાંહિંસાનીસ્પષ્ટહિમાયતકરવામાંઆવેછે. ક્યારેક, આપ્રસંગચૂંટણીનોહોયછે, અન્યકોઈસમયેકોઈરાજકીયમેળાવડોહોયછે, તોક્યારેકકહેવાતી ‘ધર્મસંસદ’હોયછેઅથવાતોકપડાંનેલઈનેવિવાદઊભોકરવામાંઆવેહોયછેઅથવાતોકોઈપક્ષપાતીફિલ્મનુંસ્ક્રીનીંગકરવામાંઆવેછે.

હિંસામાટેનાઆઆહ્‌વાનોજેમીડિયામાંવ્યાપકપણેનોંધવામાંઆવ્યાછે, તેનીસામેદેશનાટોચનાનેતાઓતેનાપ્રત્યેઠંડુંઅનેગણતરીપૂર્વકનુંમૌનપાળવામાંઆવેછે. મહિનાઓપહેલા, અમેસૌનેકોવિડ-૧૯નાબહાનાહેઠળમુસ્લિમોવિરુદ્ધવ્યવસ્થિતરીતેનફરતફેલાવતાજોયાહતા, જેમાંધારાસભ્યોદ્વારાતેમનાસામાજિક-આર્થિકબહિષ્કારમાટેનાકોલનોપણસમાવેશથાયછે. દુઃખજનકરીતે, ‘કોરોનાજેહાદ’જેવોશબ્દમીડિયાસંસ્થાનનાવિભાગોદ્વારારજૂકરવામાંઆવ્યોહતોઅનેતેનેવિસ્તૃતરીતેફેલાવવામાંઆવ્યોહતો.

હિંસાઅથવાસમુદાયનાસામાજિક-આર્થિકબહિષ્કારમાટેનાકોલસ્પષ્ટપણેવાણીસ્વતંત્રતાનાબંધારણીયરક્ષણનીવિરુદ્ધછે. અનેતેમછતાં, રાજકીયકારોબારી, સંઘનાસ્તરેઅનેકેટલાકખાસરાજ્યોમાંબંનેતેઓપોતાનીકાર્યવાહીકરવામાટેતેમનીબંધારણીયજવાબદારીનિભાવવાતૈયારનથી. પોલીસતોઅલ્પસંખ્યકવિરોધીહિંસાભડકાવનારાઓનીકોઈનોંધલેતીનથીઅથવાતોતેમનીવિરુદ્ધઅપ્રમાણસરહળવીકલમોહેઠળકેસનોંધેછે, જેએવીધારણાનેસ્પષ્ટદર્શાવેછેકેઆવાઅપરાધીઓકાયદાથીઉપરછે.

આપૃષ્ઠભૂમિમાં, ભારતનારાષ્ટ્રપતિ, મુખ્યન્યાયાધીશોઅનેભારતનીસર્વોચ્ચઅદાલતનાઅન્યન્યાયાધીશોઅનેવિવિધઉચ્ચઅદાલતો, ભારતનુંચૂંટણીપંચઅનેઅન્યબંધારણીયરીતેજોગવાઈકરાયેલઅનેવૈધાનિકસંસ્થાઓબંધારણીયરીતેપોતાનીજવાબદારીથીબંધાયેલાછેકેતેઓહિંસામાટેઆપવામાંઆવતાઆવાઆહ્‌વાનોનેરોકવાઅનેતેનીવિરુદ્ધપગલાંલેવામાટેબંધારણીયરીતેબંધાયેલાછે. અકલ્પનીયરીતે, મીડિયાનાવિભાગોપણઆવાદ્વેષપૂર્ણભાષણનોફેલાવોકરવાનાએકસાધનબનીગયાછે, તેથીપ્રેસકાઉન્સિલઓફઈન્ડિયા, ન્યૂઝબ્રોડકાસ્ટર્સએન્ડડિજિટલએસોસિએશન, યુનિયનોઅનેકાર્યકારીપત્રકારોનાસંગઠનોઅનેતમામમીડિયા-સંબંધિતસંસ્થાઓએઆકટોકટીમાટેતાત્કાલિકપ્રતિસાદઆપીનેપગલાંલેવાનીજરૂરછે.

ડિસેમ્બર૨૦૨૧થી, મુસ્લિમોનાવિનાશમાટેસ્પષ્ટઅનેહિંસકકોલઆપવામાંઆવ્યાછે, જેનીશરૂઆતતેમહિનામાંહરિદ્વારમાંધાર્મિકમીટિંગથીથઈહતી. મુસ્લિમમહિલાઓઅનેયુવતીઓને૨૦૨૧અને૨૦૨૨માંઘાતકરીતેબુલ્લીબાઈએપસહિતસોશિયલમીડિયાપ્લેટફોર્મદ્વારાવ્યવસ્થિતરીતેનિશાનબનાવવામાંઆવીછે. કર્ણાટકમાંહિજાબનેલઈનેભયાનકવિવાદનેકારણેભારતનાજુદાજુદાભાગોમાંમુસ્લિમમહિલાઓનેહેરાનઅનેઅપમાનિતકરવામાંઆવેછે.

ફેબ્રુઆરીઅનેમાર્ચ૨૦૨૨નાચૂંટણીપ્રચારદરમિયાન, આપણેવિભાજનકારીતિરસ્કારઅનેમુસ્લિમોઅનેઅન્યલઘુમતીઓનેકલંકિતકરવાનીઘટનાઓવારંવારજોઈછે, શાસકપક્ષના ‘સ્ટાર’પ્રચારકોએધર્મનાનામેમતમેળવવામાટેબેશરમપણેકાયદાનોભંગકર્યોછે. ભારતનુંચૂંટણીપંચ, જેઆપ્રકારનીપ્રથાઓચૂંટણીનીઅખંડિતતાનેખલેલપહોંચાડેનહીંતેનીખાતરીકરવામાટેવૈધાનિકરીતેબંધાયેલછે, તેણેપોતાનીસ્વતંત્રકામગીરીકરવામાટેરાજકીયકારોબારીતરફથીજરૂરીસ્વાયત્તતાઅનેસ્વતંત્રતાદર્શાવીનથી.

તાજેતરમાં, ‘ધકાશ્મીરફાઇલ્સ’ફિલ્મનાસ્ક્રીનીંગપછી, આએકએવીફિલ્મછેજેકાશ્મીરીપંડિતોનીદુર્દશાઅંગેખોટીરજૂઆતોનોઉપયોગકરીનેમુસ્લિમોવિરુદ્ધનફરતનેપ્રોત્સાહનઆપવાનાબહાનાતરીકેતેમનીવેદનાઅનેકરૂણાંતિકાસાથેતેમનુંઉદ્ધતરીતેશોષણકરેછે. ફિલ્મહોલ (સિનેમા)નીઅંદરઅનેબહારમુસ્લિમોવિરુદ્ધઉશ્કેરણીકરવાનાવ્યવસ્થિતપ્રયાસોકરવામાંઆવીરહ્યાછે. મુસ્લિમવિરોધીભાવનાઓનેઉશ્કેરીનેલોકોનેઆફિલ્મનીસંપૂર્ણન્યાયીટીકાઅનેતેને “બદનામ“કરવામાટે “ષડયંત્ર”ચાલીરહ્યુંહોવાનોદાવોકરીનેહિંસકપ્રતિક્રિયાનેરોકવામાટેસરકારદ્વારાઉચ્ચસ્તરેથીપ્રયાસોકરવામાંઆવ્યાછે. જ્યારેઆબધીઘટનાઓએકસાથેબનેછેઅનેતેજોતાંસ્પષ્ટથાયછેકે “હિંદુધર્મજોખમમાંછે”એવાવિચારનેઆગળધપાવવામાટેઅનેમુસ્લિમભારતીયોનેહિન્દુભારતીયોઅનેભારતમાટેજખતરાતરીકેદર્શાવવામાટેદેશભરમાંએકખતરનાકઉન્માદરચવામાંઆવીરહ્યોછે. આપણીબંધારણીય, વૈધાનિકઅનેલોકતાંત્રિકસંસ્થાઓદ્વારામાત્રત્વરિતઅનેઅસરકારકપગલાંજઆઅવ્યવસ્થિતવલણનેપડકારીશકેછે, અનેતેનેરોકીશકેછે. આપણાબિનસાંપ્રદાયિક, લોકતાંત્રિકઅનેપ્રજાસત્તાકબંધારણનાસ્થાપકમૂલ્યોપરપૂર્વગ્રહયુક્તવિચારો, પૂર્વગ્રહનાકૃત્યો, ભેદભાવઅનેહિંસકઘટનાઓદ્વારાસ્પષ્ટહુમલોકરવામાંઆવીરહ્યોછેઅનેતેનીસાથેભારતઆજેએકખતરનાકપરિસ્થિતિમાંઆવીગયુંછે, જેતમામઆયોજિતરીતેઅનેબંધારણનાવિરોધનાભાગરૂપેરાજકીયપ્રોજેક્ટતરીકેગોઠવવામાંઆવ્યુંછે. અમેચૂંટાયેલાઅધિકારીઓઅનેઅન્યલોકોનેજોયાછેજેમણેબંધારણહેઠળશપથલીધાછેતેઓઆપ્રોજેક્ટનેમદદકરીરહેલામીડિયાનાવિભાગોસાથેમળીનેઆવાકૃત્યોદ્વારાકેટલાકબહુવિધનફરતનાઉદાહરણોનેસમર્થનઆપીનેતેનેવિસ્તૃતકરેછે, જેઆભયાનકપરિસ્થિતિનેવધુતાકીદનીબનાવેછે. તેથીજભારતનીબંધારણીયસંસ્થાઓઅનેખાસકરીનેરાષ્ટ્રપતિ, ઉચ્ચન્યાયતંત્રઅનેચૂંટણીપંચ, આપણાબંધારણહેઠળનાતેમનાઆદેશનુંપાલનકરેઅનેમીડિયાતેમનીસ્વતંત્રતાનીખાતરીઆપીનેઅનેસત્તાવિરુદ્ધસત્યનેરજૂકરીનેભારતનાલોકોપ્રત્યેનીતેમનીજવાબદારીનિભાવેતેતાકીદનીજરૂરિયાતઅનેનિર્ણાયકછે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
NationalPolitics

કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન ? ઝઘડતા નેતાઓ પર લગામ લગાવતી કોંગ્રેસની ટોચની નેતાગીરી

શાસક કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન થઈ…
Read more
AhmedabadNational

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

(એજન્સી) તા.૧૦દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
NationalPolitics

અરવિંદ કેજરીવાલ ૪૮ કલાકની અંદર દિલ્હીના મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપશે : સુપ્રીમ કોર્ટના પ્રતિબંધો અને કોર્ટનીલાંબી લડાઈ અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, મારૂં ભાગ્ય મતદારોના હાથમાં છે, દિલ્હીમાં વહેલી ચૂંટણીની હાકલ કરી

કેજરીવાલે કહ્યું છે કે, દિલ્હીમાં…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.