(એજન્સી) તા.૨૪
સાવરકરપુનર્વસનપ્રોજેક્ટહંમેશાનવાનેનવાસ્વરુપમાંઆગળધપાવવામાંઆવેછે. છેલ્લે (જ્ઞાતિવિહીનસમાજમાટેસાવરકરેકેવીલડતઆપીહતી ?-ઇન્ડિયનએક્સપ્રેસ, ૨૮,ફેબ્રુ.) એવોદાવોકરવામાંઆવ્યોછેકેસાવરકરેજ્ઞાતિ, ક્રૂરતા, અસ્પૃશ્યતાઅનેમહિલાઓનેઅન્યાયજેવાસામાજિકઅનિષ્ટોથીમુક્તએવારાષ્ટ્રનીકલ્પનાકરીહતી. તેમણેસામાજિકસંવાદિતાસાથેસામાજિકન્યાયનાસિદ્ધાંતપરઆધારીતજ્ઞાતિવિહીનસમાજનીહિમાયતકરીહતી. તેઓજ્ઞાતિપ્રથાનાવૈવિધ્યનેજડમૂળથીઉખાડીનાખવામાગતાંહતાઅનેહિંદુએકતાપરઆધારીતરાષ્ટ્રનુંનિર્માણકરવામાગતાંહતાકેજેમાંદલિતોપણગૌરવઅનેઆનંદસાથેજીવીશકે. એવોપણદાવોકરવામાંઆવ્યોછેકેતેમણેમનુસ્મૃતિજેવાજ્ઞાતિનીહિમાયતકરતાગ્રંથોનાનિષેધસામેપણઅવાજઉઠાવ્યોહતો. સાવરકરનાજણાવ્યાપ્રમાણેઆગ્રંથોઅનેશાસ્ત્રોસત્તાધીશોતેનોસામાજિકમાળખાપરઅંકુશરાખવાઅનેપોતાનીસર્વોપરીતાજાળવવામાટેએકસાધનતરીકેઉપયોગકરતાંહતાં. હિંદુમહાસભાનાદફ્તરમાંરેકોર્ડથયામુજબવીડીસાવરકરનાલખાણોઅનેકૃત્યોસાથેઆદાવાનીતુલનાકરીએ. ૧૯૨૩માંસાવરકરેહિંદુસમાજમાંજ્ઞાતિવાદનોબચાવકર્યોહતોઅનેતેનેરાષ્ટ્રનાનિર્માણમાટેએકસ્વાભાવિકઅનેઆવશ્યકપાસુહોવાનુંગણાવ્યુંહતું. તેમણેજાહેરકર્યુહતુંકેજ્ઞાતિનીસંસ્થાએહિંદુરાષ્ટ્રનીઓળખનુંએકચોક્કસઅનેવિશિષ્ટનિશાનછે.જ્ઞાતિવાદનેહિંદુરાષ્ટ્રવાદનાઅભિન્નઅંગતરીકેપ્રચારકરતાંસાવરકરેએકઓથોરિટીનેટાંકીનેજણાવ્યુંહતુંકેજેદેશમાંચારવર્ણનીસિસ્ટમઅસ્તિત્વમાંનહોયતેનેમલિચાદેશતરીકેઓળખવોજોઇએ. તેમણેએવીદલીલકરીહતીકેજ્ઞાતિનેકારણેહિંદુવંશનીશુદ્ધતાજળવાઇરહીછે. સાવરકરેથોડાસમયમાટેહિંદુસમાજમાંઅસ્પૃશ્યોનાદરજ્જાનેવધારવામાટેહિમાયતકરીહતી. તેમણેઅસ્પૃશ્યતાવિરુદ્ધકાર્યક્રમોયોજ્યાંહતાંઅનેહિંદુમંદિરોમાંઅસ્પૃશ્યોપ્રવેશનેનકારવાપાછળપણકાર્યક્રમોયોજ્યાંહતાં. તેનુંકારણએહતુંકેહિંદુસમુદાયમાંઘટતીજતીસંખ્યાઅંગેતેઓચિંતિતબન્યાંહતાં. આમસાવરકરઅનેજ્ઞાતિઅંગેનુંઆએકસત્યછે. વીડીસાવરકરનેઅસ્પૃશ્યતાવિરુદ્ધએકજેહાદીતરીકેચીતરવાનાતેમનાઅનુયાયીઓનાપ્રયાસોહિંદુમહાસભાનાદફ્તરમાંથીઉદ્ભવતાંનથી.
(સૌ.ઃઈન્ડિયનએક્સપ્રેસ.કોમ)
1