રાહુલે વિશ્વનાથ અને દ્રવિડની બરાબરી કરી

નવી દિલ્હી, તા.૪
ભારતના ઓપનર રાહુલે દ્રવિડ અને વિશ્વનાથની બરાબરી કરી લીધી છે. રાહલે કોલંબોમાં પ૭ રનની ઈનિંગ રમી. જે તેના ટેસ્ટ ક્રિકેટમાં સતત છઠ્ઠી અર્ધસદી છે. તે ટેસ્ટમાં સતત ૬ અર્ધસદી બનાવનાર ભારતનો ત્રીજો બેટ્‌સમેન બની ગયો છે. રાહુલ પહેલાં દ્રવિડ અને વિશ્વનાથે ટેસ્ટ ક્રિકેટમાં સતત ૬ અર્ધસદી બનાવી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks