તાજેતરમાં બિલિમોરા ખાતે ૩૬મી ગુજરાત સ્ટેટ ટ્રેપ શૂટિંગ ચેમ્પિયન કોમ્પિટિશન યોજાઈ હતી. આ કોમ્પિટિશનમાં સુહેલ ઝેડ. સૈયદે પ૦માંથી ૪૯ સ્કોર કરીને પ્રથમ નંબરે આવી ગોલ્ડ મેડલ મેળવેલ છે. આ સિદ્ધિ મેળવનાર સુહેલ સૈયદ ગુજરાત હાઈકોર્ટનાં જસ્ટિસ ઝેડ.કે. સૈયદના પુત્ર છે અને તેઓ પણ એડવોકેટ છે તથા પ્રતિષ્ઠિત સાદાત સમાજના છે. તેમની આ સિદ્ધિથી સમગ્ર સાદાત સમાજમાં હર્ષની લાગણી ફેલાઈ ગઈ છે.
Facebook
0
Twitter
0