(સંવાદદાતાદ્વારા)
ગાંધીનગર, તા.પ
અમદાવાદસાયન્સસિટીખાતેઆજેઆંતરરાષ્ટ્રીયકક્ષાનીશૈક્ષણિકકોન્ફરન્સનોપ્રારંભથયોહતો. ઈન્ટરનેશનલકોન્ફરન્સઓફએકેડેમિકઈન્સ્ટિટ્યૂશનનોપ્રારંભકરાવતામુખ્યમંત્રીભૂપેન્દ્રપટેલેનવીશિક્ષણનીતિનાઅમલનાદિશા-દર્શનનોરોડમેપઅનેસ્ટુડન્ટસ્ટાર્ટઅપએન્ડઈનોવેશનપોલિસી (જીજીૈંઁ-ર.૦)નુંલોન્ચિંગકર્યુંહતું. તેમણેજણાવ્યુંહતુંકે, વિશ્વભરનાઅગ્રણીશિક્ષણવિદો, તજજ્ઞોનુંએનઈપીનામાધ્યમથીવિચારમંથનગુજરાતનેગ્લોબલએજ્યુકેશનહબબનાવશે. નવીએજ્યુકેશનપોલિસીનાઅમલથીદેશમાંગુણવત્તાયુક્તશિક્ષણનોસાનુકૂળમાહોલઊભોથયોછે.
‘ઈન્ટરનેશનલકોન્ફરન્સઓફએકેડેમિકઈન્સ્ટિટ્યૂશન’માંનવીનેશનલએજ્યુકેશનપોલિસીઅંગેભૂમિકાઆપતાંમુખ્યમંત્રીએજણાવ્યુંકે, મોદીનામાર્ગદર્શનમાંસાડાત્રણદાયકાબાદનવીનેશનલએજ્યુકેશનપોલિસીનીરચનાથઈછે.
આનેશનલએજ્યુકેશનપોલિસીનયાભારતનાનિર્માણમાંબહુજમહત્ત્વપૂર્ણભૂમિકાનિભાવવાનીછે. કોઈપણદેશનાસર્વાંગીવિકાસમાટેએકસુઆયોજિતશૈક્ષણિકનીતિખૂબજરૂરીછે. નવીરાષ્ટ્રીયશિક્ષણનીતિનાઅમલથીદેશ, આર્થિક, સામાજિક, બૌદ્ધિકઅનેશૈક્ષણિકક્ષેત્રેક્રાંતિકારીપરિવર્તનમાટેસજ્જબન્યોછે.
દેશમાંમૌલિકઅનેપ્રતિભાસંપન્નયુવાનોનાઘડતરમાટેસમયનેઅનુરૂપજરૂરિયાતોપ્રમાણેનીવ્યાપકશિક્ષણવ્યવસ્થાજોઈએ, તેવ્યવસ્થાપૂરીપાડવાનુંમોટુંકામપારપડીરહ્યુંછે. દેશ-રાજ્યનાયુવાનોવર્તમાનઅનેભવિષ્યનાપડકારોનોસામનોકરવામાટેસજ્જથઈશકેતેનુંપણનવીશિક્ષણનીતિમાંધ્યાનરાખવામાંઆવ્યુંછે, એમજણાવતાંતેમણેઉમેર્યુંહતુંકે, ભારતદુનિયાનોસૌથીયુવાદેશછે. ત્યારેઆડેમોગ્રાફિકડિવિડન્ડનોલાભલેવામાટેકેન્દ્રસરકારકેપેસિટીબિલ્ડિંગ, સ્કીલડેવલપમેન્ટ, રિસર્ચએન્ડઈનોવેશનમાટેઊંચાલક્ષ્યોસિદ્ધકરીરહીછે.
ગુજરાતસરકારેનેશનલએજ્યુકેશનપોલિસીનામુખ્યપાસાઓનેઅનુરૂપવિવિધમહત્ત્વપૂર્ણપગલાંઓહાથધર્યાછે. ગુજરાતનુંશિક્ષણક્ષેત્રઆવાઅનેકમજબૂતઆધારસ્તંભપરવિકસીરહ્યુંછે. આજઆધારસ્તંભપરનવીએજ્યુકેશનપોલિસીનોપણખૂબઝડપથીઅમલકરવાગુજરાતપ્રતિબદ્ધછે. આપોલિસીનાઅમલીકરણથીએકએવીઈકોસીસ્ટમતૈયારથશેઅનેઆત્મનિર્ભરગુજરાતથીઆત્મનિર્ભરભારતનાનિર્માણમાંખૂબઉપયોગીબનીરહેશેતેવોવિશ્વાસતેમણેવ્યક્તકર્યોહતો. તેમણેજણાવ્યુંકે, આપણીયુનિવર્સિટીઝનેવર્લ્ડ-ક્લાસબનાવવામાટેસમયસાથેકદમમિલાવતીજરૂરીપદ્ધતિઓ, પ્રણાલીઓ, માળખાગતબાબતોઅનેઅભિગમઅંગેનાકેસસ્ટડીઝનેસમજવામાટેઆકોન્ફરન્સમાંયોજાનારીવાઈલચાન્સેલર્સકોન્કલેવઉપયોગીબનશે.
શિક્ષણમંત્રીજીતુવાઘાણીએદ્વિ-દિવસીયશિક્ષણસમિટરાજ્યનાબાળકોનાસંશોધનઅનેજ્ઞાનનુંરાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીયસ્તરેઆદાન-પ્રદાનકરશે. જેઆત્મનિર્ભરગુજરાતથીઆત્મનિર્ભરભારતનાસંકલ્પનેચરિતાર્થકરશે. આકોન્ફરન્સમાંહોલિસ્ટિકએજ્યુકેશનસ્કીલડેવલપમેન્ટ, આંતરપ્રિન્યોર્સિપ, ડિજિટલએજ્યુકેશનજેવાવિવિધવિષયોનોસમાવેશકરાશે. જેવિદ્યાર્થીઓનાશિક્ષણનેવધુપરિપક્વબનાવશે.