(સંવાદદાતાદ્વારા)
અમદાવાદ, તા.૧૭
રાજ્યમાંમાર્ચ-૨૦૨૦થીકોરોનાકહેરશરૂથયાબાદબંધથયેલીપ્રિ-સ્કૂલોગુરૂવારથીશરૂથઈહતી. જેમાંપ્રથમદિવસેજભુલકાઓઉત્સાહભેરસ્કૂલોઉમટીપડ્યાહતા. રાજ્યનામોટાશહેરોનીસ્કૂલોમાંપ્રિ-સ્કૂલનાબાળકોનીહાજરીજોવામળીહતી. જોકે, ગ્રામ્યવિસ્તારમાંહજુજોઈએતેટલીહાજરીનહતી. સ્કૂલોમાંપ્રથમવખતપગથિયુચઢવાજતાંબાળકોનેમુકવામાટેવાલીઓપણમોટીસંખ્યામાંઆવીપહોંચ્યાહતા. પ્રથમદિવસેસ્કૂલોએમાત્રબાળકોનેરમતોરમાડીસ્કૂલનાવાતાવરણસાથેભેળવવાનોપ્રયાસકર્યોહતો. વર્ષપુર્ણથવાનેહવેબેમાસજેટલોજસમયબાકીછેત્યારેસ્કૂલોબાળકોનેઆગામીસપ્તાહથીભણાવવાનુંશરૂકરશેતેમસુત્રોએજણાવ્યુંહતું.
પ્રાપ્તમાહિતીઅનુસાર, રાજ્યમાંકોરોનાનાકહેરવચ્ચેસ્કૂલોબંધરાખવાનીજાહેરાતકરાઈહતી. જેમાંબેવર્ષબાદગુરૂવારનારોજપ્રિ-સ્કૂલોશરૂકરવાનોનિર્ણયસરકારદ્વારાકરવામાંઆવ્યોહતો. આનિર્ણયબાદઅનેકવાલીઓપોતાનાબાળકોનેપ્રથમદિવસેજસ્કૂલેલઈગયાહતા. બાળકોનેઆવકારવામાટેસ્કુલોએપણપુરતીતૈયારીઓકરીહતી. જેમાંસૌપ્રથમતોકોવિડનીગાઈડલાઈનઅનુસારતમામસ્કૂલોએવર્ગોસેનિટાઈઝકર્યાહતા. ઉપરાંતવિદ્યાર્થીઓવચ્ચેયોગ્યઅંતરજળવાયતેરીતેબેઠકવ્યવસ્થાગોઠવીહતી.
ગુરૂવારનારોજપ્રથમદિવસેશહેરનીમોટાભાગનીસ્કૂલોકેજ્યાંપ્રિ-સ્કૂલચાલેછેત્યાંવિદ્યાર્થીઓનીહાજરીજોવામળીહતી. વાલીઓસવારેબાળકોનેલઈનેસ્કૂલેપહોંચ્યાહતાઅનેત્યાંસંમતિઆપીબાળકોનેસ્કૂલેમોકલ્યાહતા. બાળકોનેપ્રથમદિવસેસ્કૂલમાંમજાપડેતેમાટેમોટાભાગનીસ્કૂલોએબાળકોનેપ્રથમદિવસેભણાવવાનાબદલેરમાડ્યાહતા. ઉપરાંતઘણીસ્કૂલોએબાળકોનેમજાપડેતેપ્રમાણેનીપ્રવૃત્તિઓકરાવીહતી. બાળકોસ્કૂલેઆવવામાટેપ્રેરાયતેપ્રકારનીપ્રવૃત્તિઓપરસ્કૂલોદ્વારાભારમુકાયોહતો.
રાજ્યનામોટાશહેરોનીવાતકરીએતો, પ્રથમદિવસેપ્રિ-સ્કૂલોમાંનોંધપાત્રહાજરીજોવામળીહતી. અમદાવાદનીપણસ્કૂલોમાંપ્રિ-સ્કૂલના૫૦ટકાજેટલાબાળકોનાવાલીઓએહાજરીમાટેસંમતિઆપીહતી. જ્યારેસુરત, વડોદરાઅનેરાજકોટમાંપણમોટીસંખ્યામાવાલીઓબાળકોનેસ્કૂલેમોકલવામાટેતૈયારથયાહતા. જ્યારેનાનાશહેરોમાંપ્રથમદિવસેહાજરીસામાન્યરહેવાપામીહતી. જોકે, હવેધીમેધીમેસ્કૂલોખુલીરહીહોવાથીવાલીઓપણબાળકોનેસ્કૂલેમોકલવામાટેતૈયારથઈરહ્યાહોવાનુંજાણવામળેછે.
કોરોનાનાગ્રહણનેકારણેછેલ્લાબેવર્ષથીશિક્ષણકાર્યઠપ્પહતું. મહામારીનાકેસોઘટતાંઅનેકોવિડ-૧૯નીલહેરહળવીબનતાંશિક્ષણકાર્યફરીપાટેચઢયુંહતુંઅનેતબક્કાવારરીતેશાળા-કોલેજોશરૂકરવામાંઆવીરહીછે. જેનાભાગરૂપેબેવર્ષથીબંધપ્રિ-પ્રાયમરીશાળાઓગુરૂવારથીફરીશરૂથઈહતી. બાળકોનાકિલ્લોલથીશાળાઓજીવંતબનીહતી. ખાલીપડેલામેદાનોઅનેવર્ગખંડોફરીઘમઘમતાથયાહતા. ગુરૂવારથીબાળમંદિરઅનેપ્રિ-પ્રાયમરીશાળાઓનાવર્ગોમાંઓફલાઈનશિક્ષણકાર્યશરૂથયુંહતું. શાળાનાપ્રથમદિવસેકેટલાકભૂલકાઓરડતાંતોકેટલાકભૂલકાઓહસતાચહેરેશાળાઓમાંગયાહતા. શિક્ષકોએમનોરંજનસાથેબાળમંદિરઅનેપ્રિ-પ્રાયમરીશાળાનાબાળકોનેઆવકાર્યાહતા. લગભગબેવર્ષથીશાળાનાખાલીપડેલારમતનાસાધનોપરબાળકોમનમૂકીનેઝૂમ્યાહતા. અનેસાથેશિક્ષણકાર્યપણકર્યુંહતું. શાળાઓમાંકોરોનાગાઈડલાઈનનુંખાસપાલનકરવામાંઆવ્યુંહતું. શિક્ષકોનેઆમાટેખાસતાલીમઆપીબાળકોમાંપણકોરોનાઅંગેનીસમજકેળવવામાંઆવીહતી.