InternationalTechnology

એપલેઇઝરાયેલીસ્પાયવેરકંપનીNSOસામેકેસદાખલકર્યો

ભારતમાંપણઅનેકદિગ્ગજોનાફોનહેકકરનારીકંપનીપરજાસૂસીનોઆરોપ

અમેરિકાદ્વારાકંપનીનેબ્લેકલિસ્ટકર્યાબાદએપલેપોતાનાએકઅબજકરતાં

વધુગ્રાહકોનીસુરક્ષામાટેકેલિફોર્નિયાનીસંઘીયકોર્ટમાંNSOપરપ્રતિબંધ

મૂકવાનીમાગણીકરી, ઇઝરાયેલદ્વારાબનાવાયેલાજાસૂસીસોફ્ટવેરપરઅનેક

દેશોએપ્રતિબંધમૂક્યોછેપણમોદીસરકારહજુપણઆરોપોનેફગાવીરહીછે

 

(એજન્સી)

કેલિફોર્નિયા, તા. ૨૪

ટોચનીમોબાઇલકંપનીએપલેઇઝરાયેલનીપેગાસસબનાવનારીએનએસઓસ્પાયવેરકંપનીતથાતેનીસહકંપનીઓએસવાયટેકનોલોજીસસામેકેસદાખલકર્યોછેજેમાંતેણેઆકંપનીઓનાકોઇપણડિવાઇસનાઉપયોગથીસ્પાયવેરકંપનીનેરોકવાનોપ્રયાસકરાયોછે.એપલેકહ્યુંછેકે, આકંપનીએકઅબજકરતાંવધુઆઇફોનનેનિશાનબનાવીરહીછે. એપલનુંકહેવુછેકે, દુનિયાભરમાં૧.૬૫અબજએક્ટિવએપલડિવાઇસીસછેજેમાંએકઅબજથીવધુઆઇફોનછે. એનએસઓપરપહેલાંજઘણાકેસોચાલીરહ્યાછે. કંપનીનુંપેગાસસસ્પાયવેરપાછલાઘણાસમયથીભારતસહિતઅનેકદેશોમાંવિવાદઉભોકરીચૂકીછે. એવારિપોટ્‌ર્સપણઆવ્યાછેકે, હજારોનીસંખ્યામાંકર્મશીલો, પત્રકારોઅનેરાજનેતાઓનીજાસૂસીકરવામાંઆવીરહીછેજેમાંપેગાસસસ્પાયવેરનેઅનેકદેશોનેવેચવામાંઆવ્યાછે.

અમેરિકીવહીવટીતંત્રદ્વારાકેટલાકઅઠવાડિયાપહેલાંજએનએસઓનેબ્લેકલિસ્ટકરવામાંઆવીછે. કંપનીપરઆરોપલગાવાયાછેકે, તેવિદેશીસરકારોસાથેમળીનેઆંતરરાષ્ટ્રીયદબાણસર્જવાનાપ્રયાસકરીરહીછે. કેલિફોર્નિયાનીફેડરલકોર્ટમાંએપલેનિવેદનઆપ્યુંછેકે, તેનાયૂઝર્સનેનુકસાનથીબચાવવામાટેએપલએનએસઓગ્રૂપપરકાયમીપ્રતિબંધનીમાગણીકરીરહ્યુંછેજેથીતેએપલસોફ્ટવેર, સેવાઅનેડિવાઇસીસનેકોઇપણરીતેઉપયોગમંનાલઇશકે. પેગાસસએકસ્પાયવેરછેએટલેકે, જાસૂસીઅથવાદેખરેખમાટેઉપયોગમાંલેવાતુંસોફ્ટવેર. તેનાદ્વારાકોઇનાપણફોનનેહેકકરીશકાયછે. હેકકર્યાબાદતેફોનનાકેમેરા, માઇક, મેસેજિસઅનેકોલ્સસહિતતમામજાણકારીહેકરપાસેજતીરહેછે. આસ્પાયવેરનેઇઝરાયેલીકંપનીએનએસઓદ્વારાબનાવાયુંછે. પેગાસસનેકોઇપણફોનઅથવાડિવાઇસમાંરિમોટલીઇન્સટોલકરવામાંઆવેછે. માત્રએકમિસ્ડકોલકરીનેપણફોનમાંપેગાસસઇન્સટોલકરીશકાયછે. એટલુંજનહીંવોટ્‌સએપમેસેજ, ટેકસ્ટમેસેજ, એસએમએસઅનેસોશિયલમીડિયાદ્વારાપણફોનમાંઇન્સટોલકરીશકાયછે. જુલાઇમહિનામાંએકન્યૂઝપોર્ટલેદાવોકર્યોહતોકે, ભારતસરકારે૨૦૧૭થી૨૦૧૯વચ્ચેઆશરે૩૦૦ભારતીયોનીજાસૂસીકરાવીહતી. આલોકોમાંપત્રકારો, વકીલો, સામાજિકકાર્યકરો, વિપક્ષનાનેતાઓઅનેબિઝનેસમેનોસામેલહતા. સરકારેએનએસઓકંપનીનાપેગાસસસ્પાયવેરદ્વારાઆલોકોનાફોનહેકકર્યાહતા. રિપોર્ટનેમોદીસરકારેપાયાવિહોણાગણાવ્યાહતા.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
International

જર્મનીએ ગાઝામાં ઇઝરાયેલી બોમ્બ વિસ્ફોટ પછી સળગતા નાગરિકોની તસવીરોને ‘ભયાનક’ ગણાવી

(એજન્સી) તા.૧૭જર્મનીના વિદેશ…
Read more
International

ઇઝરાયેલ સેનાએ દક્ષિણ લેબેનીઝ શહેરમાંઐતિહાસિક વિસ્તારને તોડી પાડ્યો, વીડિયો વાયરલ

(એજન્સી) તા.૧૭બુધવારના રોજ વીડિયો સામે…
Read more
International

ઇઝરાયેલના લશ્કરને આક્રમણ બંધ કરવાની અને સેના પાછી ખેંચીલેવાની ફરજ પાડવા યુનોની સિક્યુરિટી કાઉન્સિલને લેબેનોનનો અનુરોધ

સલામતી સમિતિના નવા ઠરાવનો અમલ…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.