દુબઈ,તા.ર૪
ભારતનીઓપનરસ્મૃતિમંધાનાએર૦ર૧માંબધાફોર્મેટોમાંપોતાનાશાનદારપ્રદર્શનથીઆઈસીસીવર્ષનીસર્વશ્રેષ્ઠમહિલાક્રિકેટરનોપુરસ્કારજીતીલીધોછે. મંધાનાઉપરાંતઈંગ્લેન્ડનીટૈમીબ્યુમોટ, દ.આફ્રિકાનીલિઝેલેલીઅનેઆયરલેન્ડનીગૈબીલુઈસપણરશેલહેહોફિલૈટટ્રોફીમાટેનોમિનેટહતી. ગતવર્ષકઠિનરહેવાછતાંમંધાનાએમેદાનપરપોતાનાપ્રદર્શનનીછાપછોડીછે. દ. આફ્રિકાવિરૂદ્ધસીમિતઓવરોનીઘરેલુસિરીઝમાંભારતઆઠમેચોમાંથીબેજજીતીશક્યુંઅનેબંનેમાંમંધાનાએસૂત્રધારનીભૂમિકાનિભાવી. બીજીવન-ડેમાંતેણેઅણનમ૮૦રનબનાવ્યાઅનેઅંતિમટી-ર૦માં૪૮રનનીઅણનમઈનિંગરમી. તેણેઈંગ્લેન્ડસામેડ્રોરહેલીએકમાત્રટેસ્ટનીપ્રથમઈનિંગમાં૭૮રનબનાવ્યાજ્યારેવન-ડેસિરીઝમાંભારતનેમળેલીએકમાત્રજીતમાં૪૯રનકર્યા. ટી-ર૦સિરીઝમાંતેણે૧પબોલમાંર૯રનઅનેએકઅર્ધસદીપણબનાવીપણભારતસિરીઝર-૧થીહારીગયું. ઓસ્ટ્રેલિયાવિરૂદ્ધવન-ડેસિરીઝનીબીજીમેચમાંતેણે૮૬રનબનાવ્યા. પોતાનીકારકિર્દીનીએકમાત્રટેસ્ટમાંતેણેસદીફટકારીઅનેપ્લેયરઓફધમેચબની. મંધાનાએભારતનીપ્રથમડે-નાઈટટેસ્ટમાંસદીફટકારીતેનેયાદગારબનાવી.