અમદાવાદ, તા.૧૫
રાજ્યનીમસ્જિદોમાંઅઝાનમાટેલાઉડસ્પીકરનોઉપયોગકરવાપરપ્રતિબંધનીમાંગણીકરતીજાહેરહિતનીઅરજીનીપ્રાથમિકસુનાવણીબાદગુજરાતહાઈકોર્ટેરાજ્યસરકારનેનોટીસકાઢીનેવધુસુનાવણીતા. ૧૦માર્ચનારોજરાખીહતી. કેસનીસુનાવણીદરમિયાનકોર્ટેએવોપણસવાલકર્યોહતોકે, આલાઉડસ્પીકરનાઉપયોગથીકેટલાડેસીબલએટલેકેકેટલાપ્રમાણમાંઅવાજથાયછે. બીજુંકેલગ્નનાવરઘોડામાંબેન્ડવાજાબાબતેશુંનિયમોછે. ગાંધીનગરસ્થિતધર્મેશપ્રજાપતિનામનાઅરજદારદ્વારાગુજરાતહાઈકોર્ટમાંજાહેરહિતનીઅરજીદાખલકરીનેદલીલકરીછેકેલાઉડસ્પીકરધ્વનિપ્રદૂષણફેલાવેછેઅનેનાગરિકોનામૂળભૂતઅધિકારોનુંઉલ્લંઘનકરેછે. આકેસનીસુનાવણીદરમિયાનકોર્ટેસવાલકર્યોહતોકેલગ્નપ્રસંગોમાંબેન્ડવાજાવાગતાહોયત્યારનાધ્વનિપ્રદૂષણનાશુંનિયમોછેતેનાજવાબમાંવકીલેકહ્યુંહતુંકે, તેનાકેટલાકનિયમોછેજ. ઉપરાંતલગ્નપ્રસંગવ્યક્તિનાજીવનમાંએકવારઆવતોહોયછેજ્યારેમસ્જિદમાંદરરોજપાંચવખતનમાઝપહેલાલાઉડસ્પીકરવાગેછેતેનાકારણેજેલોકોતેઈસ્લામધર્મનુંપાલનનાકરતાહોયતેઓનેપરેશાનીથાયછે. સુપ્રીમકોર્ટઅનેહાઇકોર્ટનાઆદેશોમુજબલાઉડસ્પીકરબાબતેસ્થાનિકવહીવટીતંત્રનીમંજૂરીલેવાનીહોયછેપરંતુતેનુંપાલનકરાતુંનથી. ગણેશઉત્સવઅનેનવરાત્રિદરમિયાનપણલાઉડસ્પિકરનાઉપયોગઉપરનિયંત્રણહોયછે, તેવાનિયમોનુંપાલનમસ્જિદઉપરનાલાઉડસ્પીકરબાબતેપણથવુંજોઈએ. ઉલ્લેખનીયછેકે, અરજીમાંમુદ્દોઉઠાવવામાંઆવ્યોહતોકે, અરજદારનીપડોશમાંઆવેલીમસ્જિદમાંનમાઝમાટેઘણાલોકોઆવતાનહોવાછતાંઅઝાનપઢવામાટેદિવસમાંપાંચવખતલાઉડસ્પીકરનોઉપયોગકરવામાંઆવેછે. આનાથીનજીકમાંરહેતાલોકોનેભારેઅસુવિધાઅનેપરેશાનીથાયછે. લોકોનેશાંતિઅનેસુલેહ-શાંતિનોઅધિકારછે. અરજીમાંવધુમાંરજૂઆતકરીહતીકે, લાઉડસ્પીકરમાંથીઅવાજખૂબમોટોછેઅનેતેઅસહ્યછે. આવાઅવાજનુંપ્રદૂષણ – ગંભીરમાનસિકબીમારીઓ, વૃદ્ધવ્યક્તિઓઅનેનાનાબાળકોનેશારીરિકસમસ્યાઓનુંકારણબનેછેઅનેતેસામાન્યરીતેલોકોનીકાર્યક્ષમતાનેપણઅસરકરેછે. ટૂંકમાં, તેસ્વાસ્થ્યમાટેસારૂંનથી. કાયદાકીયજોગવાઈઓનેટાંકીનેપીઆઈએલમાંરજૂઆતકરાઇહતીકે, સ્થાનિકસત્તાવાળાઓનીપરવાનગીવિનાલાઉડસ્પીકરનોઉપયોગકાયદાનુંઉલ્લંઘનકરેછે. નમાઝઅદાકરતીવખતેલાઉડસ્પીકરનોઉપયોગકરતીવખતેમુસ્લિમસમુદાયનાવ્યક્તિઓદ્વારાકોઈમાન્યલેખિતપરવાનગીલેવામાંઆવતીનથી. સર્વોચ્ચઅદાલતનાઆદેશમુજબકોઈપણધર્મએવુંનથીકહેતોકેપ્રાર્થનાઅન્યનીશાંતિનેખલેલપહોંચાડીનેકરવીજોઈએઅનેનતોતેઉપદેશઆપતોકેતેવૉઇસએમ્પ્લીફાયરઅથવાઢોલકનોઉપયોગકરીનેપ્રાર્થનાથવીજોઇએ. અરજદારેવધુમાંદાવોકર્યોહતોકેલાઉડસ્પીકરનોઉપયોગઇસ્લામનોઅભિન્નભાગનથીકારણકેજૂનાજમાનામાંજ્યારેટેક્નોલોજીઅસ્તિત્વમાંનહતી, ત્યારેમસ્જિદોમાંઅઝાનપઢવામાંઆવતીહતીઅનેનમાઝનિયમિતપણેઅદાકરવામાંઆવતીહતી. અરજદારેવધુમાંદલીલકરીહતીકેદિવસમાંપાંચવખતલાઉડસ્પીકરનોઉપયોગલોકોનીઊંઘઅનેવિદ્યાર્થીઓનાશિક્ષણમાંખલેલપહોંચાડેછે. ઊંઘએએકમૂળભૂતઅનેપાયાનીજરૂરિયાતછેજેનાવિનાજીવનનુંઅસ્તિત્વજજોખમમાંહશે. તેથી, ઊંઘમાંખલેલપહોંચાડવીએયાતનાસમાનછેઅનેતેમાનવઅધિકારનાભંગસમાનછે.