(સંવાદદાતાદ્વારા)
અમદાવાદ, તા.૬
ગુજરાતમાંસાતઅનેઆઠમાર્ચનારોજમાવઠાનીઅગાઉહવામાનખાતાદ્વારાઆગાહીવ્યક્તકરવામાંઆવીહતી. ત્યારેમોસમવિભાગદ્વારારાજ્યમાંહવામાનમાંપલટાઅંગેફરીએકવખતઆગાહીવ્યક્તકરવામાંઆવીછે. હવામાનખાતાનાજણાવ્યામુજબસૌરાષ્ટ્ર, મધ્યગુજરાતઅનેદક્ષિણગુજરાતમાંકમોસમીવરસાદપડવાસાથેઠંડાપવનોફૂંકાશે. રાજ્યમાંહાલરાત્રેઠંડીઅનેદિવસદરમ્યાનગરમીનોઅનુભવથઈરહ્યોછે. ત્યારેહવેફરીએકવખતકમોસમીવરસાદનીઆગાહીવ્યક્તકરવામાંઆવતાંપાકનેનુકસાનથવાનીભીતિવચ્ચેખેડૂતોનીચિંતામાંવધારોથયોછે. હવામાનવિભાગનાજણાવ્યાઅનુસારબંગાળનીખાડીમાંલોપ્રેશરનેકારણેરાજ્યનાવાતાવરણમાંપલટોઆવશેઅનેઆગામીપાંચદિવસદરમિયાનવાતાવરણવચ્ચેગરમીઘટવાનીવકીછે. ૭માર્ચનારોજડાંગ, નર્મદાઅનેતાપીમાંસામાન્યવરસાદસાથેથન્ટસ્ટોર્મએક્ટિવિટીથવાનીશક્યતાછે. ઉલ્લેખનીયછેકે, ગુજરાતમાંઉત્તરપૂર્વનાપવનફૂંકાઈરહ્યાછેજેથીગરમીનોપ્રારંભથઈગયોતેમલાગીરહ્યુંછે. જોકે, હજુપણલઘુત્તમતાપમાન૧૮ડિગ્રીનીઆસપાસરહેતાસવારેફૂલગુલાબીઠંડીનોઅહેસાસથઈરહ્યોછે. આમબેવડીઋતુનાકારણેલોકોપણરોગનોભોગબનીરહ્યાછે. હવામાનનિષ્ણાંતઅનુસારબંગાળનાઅરબીસમુદ્રમાંલોપ્રેશરસર્જાશેજેનીઅસરગુજરાતનાવાતાવરણપરજોવામળશે. જેનેકારણે૭થી૧૦માર્ચસુધીમાંવાતાવરણમાંપલટાશે. આવચ્ચેનાદિવસોમાંએટલેકે૭, ૮અને૯માર્ચસુધીમાંરાજ્યમાંકમોસમીવરસાદનીશક્યતાછે. ચાલુમહિનેવારંવારવાતાવરણમાંપલટોઆવશે. જેનુંકારણછે, બંગાળનાઉપસાગરઅનેઅરબીસમુદ્રમાંહવાનુંહળવુંદબાણ. ૭થી૧૦માર્ચદરમિયાનગુજરાતનાછોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, સુરત, ભરુચ, વલસાડ, દમણતથાદાદરાઅનેનગરહવેલીમાંહળવોવરસાદપડીશકેછે. જ્યારેસૌરાષ્ટ્રનાભાવનગર, અમરેલી, મધ્યગુજરાતનાઆણંદ, વડોદરા, દાહોદ, પંચમહાલ, વડોદરા, મહીસાગર, અરવલ્લી, ખેડાસહિતનાજિલ્લાઓમાંપણકમોસમીવરસાદનીહવામાનવિભાગદ્વારાશક્યતાવ્યક્તકરવામાંઆવીછે. આઉપરાંતપ્રાપ્તમાહિતીઅનુસારઉત્તરીયપર્વતીયવિસ્તારમાંપશ્ચિમવિક્ષેપનાકારણેબરફવર્ષાઅનેકમોસમીવરસાદથવાનુંઅનુમાનછે, જેનીઅસરગુજરાતમાંપણજોવામળશે. રાજ્યનામધ્યભાગમાંઆગામીદિવસોમાંકમોસમીવરસાદનીશક્યતાછે. જ્યારેદક્ષિણગુજરાતનાભાગોમાં૮થી૧૦માર્ચદરમિયાનસામાન્યવરસાદીઝાપટાપડવાનીશક્યતાછે.