(એજન્સી) રિયાધ, તા.૬
સઉદીઅરબમાંકોવિડ-૧૯સંબંધિતપ્રતિબંધોહળવાકરવામાંઆવીરહ્યાછેત્યારેમક્કાશરીફસ્થિતમસ્જિદઅલ-હરમઅનેમદીનાશરીફસ્થિતમસ્જિદ-એ-નબવીમાંરવિવારેસોશિયલડિસ્ટન્સિંગવગરફઝરનીનમાઝપઢવામાંઆવીહતી. બંનેમસ્જિદનાઈમામોએનમાઝીઓનેસફોસીધીકરવાનોતેમજએકબીજાનીનજીકઊભારહેવાનીસૂચનાઆપીહતી. આબંનેમસ્જિદોનીસાથેસાથેસઉદીનીઅન્યમસ્જિદોમાંપણસોશિયલડિસ્ટન્સિંગવગરનમાઝઅદાકરવામાંઆવીહતી. રવિવારેપ્રસિદ્ધથયેલીતસવીરોમાંદેખાયછેકેનમાઝીઓમાસ્કપહેરીનેહરોળમાંએકબીજાસાથેખભામેળવીનમાઝપઢીરહ્યાછે. આદરમ્યાનખિદમતગારોએબંનેમસ્જિદોનીઅંદરતેમજતેમનાપરિસરોમાંલાગેલાસોશિયલડિસ્ટન્સિંગનાસ્ટિકરોદૂરકરવાનીશરૂઆતકરીદીધીહતી. પમાર્ચશનિવારથીશરૂથયેલીકોવિડનાનિયંત્રણોનેહળવાકરવાનીકવાયતનાભાગરૂપેઆપગલાંલેવામાંઆવ્યાહતા. સઉદીનાઆંતરિકમંત્રાલયનાસૂત્રોએજણાવ્યુંહતુંકેમસ્જિદ-એ-હરમઅનેમસ્જિદ-એ-નબવીમાંસોશિયલડિસ્ટન્સિંગનાનિયમનેદૂરકરવામાંઆવ્યોછેપરંતુઅહીંમાસ્કપહેરવુંફરજિયાતછે. આઉપરાંતજાહેરસ્થળોએપણમાસ્કનેફરજિયાતબનાવવામાંઆવ્યોછે.