![](https://gujarattoday.in/wp-content/uploads/2024/03/5-12.jpg)
પવિત્ર રમઝાન મહિનાનો બીજા અશ્રહ પણ પૂર્ણ થઈ ગયો અને લોકો હવે ઈબાદત તેમજ અન્ય મહત્ત્વના કાર્યો કરવા ઉપરાંત શોપિંગ માટે પણ સમય કાઢી રહ્યા છે. પ્રથમ તસવીર લેબેનોનના દક્ષિણી બંદરીય શહેર સિદોની છે જ્યાં મહિલાઓ ગૃહ-શણગારની સામગ્રી ખરીદી રહી છે. જ્યારે બીજી તસવીર સઉદી અરબની રાજધાની રિયાધની છે જ્યાં સ્થાનિક બજારમાં એક સઉદી મહિલા રમઝાન ડેકોરેશનની વસ્તુઓ ખરીદી રહી છે.