ક્ષમા ઉત્તમ ઉપકાર છે. માણસને નરમ બનાવી દે છે.
- હદીસ બોધ
બોધ વચન
આનંદ એ એક એવી પ્રવૃત્તિ છે, જેને માણ્યા પછી પસ્તાવો કરવો પડતો નથી. -સોક્રેટિસ
આજની આરસી
૨૦ સપ્ટેમ્બર શુક્રવાર ર૦૨૪
૧૬ રબીઉલ અવ્વલ હિજરી ૧૪૪૬
ભાદરવા વદ ત્રીજ સંવત ૨૦૮૦
સુબ્હ સાદિક ૫-૦૮
ખત્મે ઝવાલ ૧૨-૩૩
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૬-૨૮
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૬-૩૯