જ્યારે લોકો વચ્ચે ચુકાદો આપો ઈન્સાફથી આપો. (હદીસ બોધ)
બોધ વચન
ઈચ્છા જો ઘો ડો બને તો દરેક વ્યક્તિ ઘોડેસવાર બની જાય. -શેક્સપિયર
આજની આરસી
૨૩ સપ્ટેમ્બર સોમવાર ર૦૨૪
૧૯ રબીઉલ અવ્વલ હિજરી ૧૪૪૬
ભાદરવા વદ છઠ્ઠ સંવત ૨૦૮૦
સુબ્હ સાદિક ૫-૧૦
ખત્મે ઝવાલ ૧૨-૩૨
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૬-૨૯
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૬-૩૬