Religion

હદીસ બોધ

દરેક સત્કર્મ ઉદારતાની સમકક્ષ છે. – હદીસ બોધ

બોધ વચન

આજના સૂર્યને કાલના વાદળ પાછળ સંતાડી દેવો તેનું નામ ચિંતા છે. -કેમ્પ

આજની આરસી

૨૮ સપ્ટેમ્બર શનિવાર ર૦૨૪
૨૪ રબીઉલ અવ્વલ હિજરી ૧૪૪૬
ભાદરવા વદ અગિયારસ સંવત ૨૦૮૦
સુબ્હ સાદિક ૫-૧૧
ખત્મે ઝવાલ ૧૨-૩૧
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૬-૩૦
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૬-૩૨

વિશ્વપ્રસિદ્ધ વિદ્વાન શાયર ‘અલ્લામા ઈકબાલ’ કોઈ પરિચયના મોહતાજ નથી… એમણે દાયકાઓ પહેલાં જે લખ્યું છે એ આજે પણ એટલું જ પ્રાસંગિક છે ત્યારે તેમની ફિલસૂફીથી છલોછલ એવી ઈલ્મી રચનાઓને અહીં સરળ ગુજરાતીમાં ભાવાનુવાદ સાથે સમજાવવાનો પ્રયાસ કર્યો છે.

અલ્લામા મુહમ્મદ ઈકબાલની શાયરી /ભાવાનુવાદ

ખ્વાબ વો નહીં હોતે જો આપ સોતે હુએ દેખતે હો,
બલ્કે વો હૈં જો આપકો સોને નહીં દેતે.
કવિ કહે છે કે રાતે ઊંઘમાં જુઓ છો તે સપના નથી, પણ તમને ઉંઘવા ન દે તે સપના કહેવાય. યુવાનોને સંદેશ છે કે, સિદ્ધિઓ મેળવવા સપના જુઓ અને સપના સાકાર કરવા તમારી રાતની ઊંઘને પણ કુરબાન કરી દો, જીવનમાં આગળ વધો. મહેનતનો કોઈ વિકલ્પ નથી.

  • (ભાવાનુવાદ કર્તા અલ્તાફહુસૈન સૈયદ)

Related posts
Religion

ઈસ્લામની આર્થિક વ્યવસ્થા

ઈસ્લામની ઝલક – પ્રો. અખ્તરૂલ…
Read more
Religion

હદીસ બોધ

રોજી મેળવવાની શ્રેષ્ઠ રીત પોતાનું…
Read more
Religion

હદીસ બોધ

એકબીજા સાથે ભલાઈથી વર્તો, એથી ભાઈચારો…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.