Religion

હદીસ બોધ

અનાથોની સંપત્તિ હડપ કરનારાઓ નરકની આગમાં સળગે છે. – હદીસ બોધ

બોધ વચન
આશા નિર્બળતામાંથી જન્મે છે પણ તેના ગર્ભમાંથી જ શક્તિનો જન્મ થાય છે. – પ્રેમચંદ

આજની આરસી

૧૧ ઓક્ટોબર શુક્રવાર ર૦૨૪
૭ રબીઉલ આખર હિજરી ૧૪૪૬
આસો સુદ આઠમ સંવત ૨૦૮૦
સુબ્હ સાદિક ૫-૧૬
ખત્મે ઝવાલ ૧૨-૨૭
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૬-૩૫
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૬-૧૮

વિશ્વપ્રસિદ્ધ વિદ્વાન શાયર ‘અલ્લામા ઈકબાલ’ કોઈ પરિચયના મોહતાજ નથી… એમણે દાયકાઓ પહેલાં જે લખ્યું છે એ આજે પણ એટલું જ પ્રાસંગિક છે ત્યારે તેમની ફિલસુફીથી છલોછલ એવી ઈલ્મી રચનાઓને અહીં સરળ ગુજરાતીમાં ભાવાનુવાદ સાથે સમજાવવાનો પ્રયાસ કર્યો છે.

અલ્લામા મુહમ્મદ ઈકબાલની શાયરી /ભાવાનુવાદ

કિસીકી નજરમેં અચ્છે થે, કિસીકી નજરમેં બુરે થે હકીકતમેં જો જૈસા થા હમ ઉસકી નજરમેં વૈસે થે
દુનિયામાં સારા વ્યક્તિને અન્ય વ્યક્તિઓ સારા જ દેખાય છે. કમળાની જેમ જેની આંખમાં પૂર્વગ્રહ છે તેને બીજા માણસો ખરાબ દેખાય છે. – (ભાવાનુવાદ કર્તા અલ્તાફહુસૈન સૈયદ)